Tuesday, February 19, 2019

છત્રપતિ શિવાજી મહારાજ -- Chhatrapati Shivaji Maharaj

Chhatrapati Shivaji Maharaj
Indian king

Description

Shivaji Bhonsle I was an Indian warrior king and a member of the Bhonsle Maratha clan. Shivaji carved out an enclave from the declining Adilshahi sultanate of Bijapur that formed the genesis of the Maratha Empire. In 1674, he was formally crowned as the chhatrapati of his realm at Raigad. Wikipedia
Born19 February 1630, Shivneri
Died3 April 1680, Raigad Fort
Height1.68 m
Full nameShivaji Bhonsle
SpouseSakvarbai (m. 1656–1680), Putalabai (m. 1653–1680), Sai Bhosale (m. 1640–1659), Soyarabai (m. ?–1680)

બળવંતરાય મહેતા --- Balvantrai Mehta

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
*🙏🙏બળવંતરાય મહેતા🙏🙏*
💐👏💐👏💐👏💐👏💐👏
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*💐👏💐આજના દિવસે જ 1975માં વિમાન દુર્ઘટનામાં કચ્છમાં પશ્ચિમે સૂથરી પાસે ભૂજથી ૧૦૦ કિ.મી. દૂર દરિયાકિનારે તૂટી પડ્યું. અને આ હોનારતમાં તેઓ અને તેમના પત્ની અવસાન પામ્યા.*

*👁‍🗨🔰🎯૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.* 
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
*ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા* અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૯નાં રોજ ભાવનગરમાં થયો હતો.તેઓ બી.એ થયા પછી ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા.
*➡️ભાવનગર પોતાનું કાર્યક્ષેત્ર બનાવી ત્યાં રેલ્વે સેવક યુનિયનના ઓર્ગેનાઈઝેશન તરીકે કામગીરી કરી હતી.*
*➡️તેઓ નાગપુર સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં જોડાયા. 
*➡️ઈ.સ.૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો.*
*➡️ઈ.સ.૧૯૪૮માં ધારાસભા પદે ચૂંટાયા. સૌરાષ્ટ્ર અલગ રાજ્યની સ્થાપના થતાં તેઓ નાયબ પંત પ્રધાન બન્યા હતા.*
*➡️આ ઉપરાંત તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તથા અખિલ ભારતીય કોંગ્રેસનાં મહામંત્રી તરીકે પણ સેવા આપી હતી. ઈ.સ.૧૯૫૨માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.*