Showing posts with label G.K. Show all posts
Showing posts with label G.K. Show all posts

Monday, December 9, 2019

બંધારણ ઘડવાની શરૂઆત --- Start of Constitution

♻️♦️⭕️✅♻️👏♦️🇮🇳💠♦️👏
*બંધારણ ધડવાની શરૂઆત 9ડિસેમ્બર,1946માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠકડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)*
👇👇👇👇👇👇👇👇👇👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠👉બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.*

*ભારતનું બંધારણ22ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.* 

બંધારણમાં12પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં8અને પાછળથી4જોડાયેલ છે.

* મૂળ બંધારણમાં395અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં446અનુચ્છેદો છે.)

* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946માં થઇ હતી.

Tuesday, November 26, 2019

ભારતનું સંવિધાન(બંધારણ) --- Constitution of India (Constitution)

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 26 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
📓📓📓📓📓📓📓📓📓📓📓
*ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ*
📓📓📓📓📓📓📓📓📓📓📓
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*26 નવેમ્બર નેશનલ લૉ દિવસ તરીકે ઊજવાય છે. 1949માં ભારતનંુ બંધારણ ઘડાયંુ. બંધારણ પ્રમાણે નક્કી થયેલા કાયદા મુજબ દેશની કાયદો-વ્યવસ્થા ચાલે છે.*
*👉દુર્લભ બંધારણની ત્રણ કોપી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તે સમયના મહાનુભાવોની સહી સાથે સાચવામાં આવી છે*

કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.

Monday, August 5, 2019

કલમ 371 -- Article 371

Raj Rathod, [05.08.19 19:48]
[Forwarded from Edu_World🌍]
🔹@Edu_World🔹

  🌀દશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.

Friday, August 2, 2019

યગ સાયન્ટિશ પ્રોગ્રામ --- The Young Scientific Program

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
🔰યગ સાયન્ટિશ પ્રોગ્રામ🔰
✔️ભારત ના વિવિધ રાજ્યો 100 થી 110 વિદ્યાર્થી ઓ ને અવકાશ વિજ્ઞાન નુ પાયા નુ જ્ઞાન આપવું.

✔️જને ટૂંકમાં યુવિકા દ્વારા ઓળખાય છે
📍યવિકા
✔️યવા વૈજ્ઞાનિક કાર્યક્રમ

✔️ઉદઘાટક કે. સિવાન


🔰જ અંતર્ગત વિધાર્થી ઓ ને નીચે ના સેંટર ખાતે લઇ જવા માં આવશે

📍VSSC.       (થીરુવાંતપુરમ)
📍URRAOSC (બેંગલુરુ)
📍SAC.          (અમદાવાદ )
📍NEAC.       (શિલોગ)
📍SDSC.       (શ્રી હરિકોટા)


વર્લ્ડ ટૂર પ્લેટિનમ ઓપન --- World Tour Platinum Open

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
♦️વર્લ્ડ ટૂર પ્લેટિનમ ઓપન( ઓસ્ટ્રેલિયા)

📌ભારત તરફ થી જી સાથીયાન અને એન્થોની અમલરજે ટેબલ ટેનિસ માં બ્રોન્ઝ મેડલ જીત્યો.

📌આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ છે.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
♦️♦️♦️Quick Facts♦️♦️♦️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

☄️રાજધાની
✔️ કનબરા
☄️ચલણ
✔️ડોલર
☄️ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન
✔️સકોટ મોરિસન

ઐતિહાસિક તિથિઓની ગણતરી -- Calculation of historical dates

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Hardik Patel)]
🎯 *ઔતિહાસિક તિથિઓની ગણતરી*

🌟ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

🌟ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

👉🏿બદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪
👉🏿 મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭
👉🏿 વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮
👉🏿 જલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬


બૌદ્ધ ધર્મ --- Buddhism

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*સર્વે મિત્રોને મારા જય માતાજી*
*🙏મિત્રો તાજેતરમાં જે સિલેબસ પ્રકાશિત થયેલા..જી.પી.એસ.સી.વર્ગ - ૧ અને વર્ગ - ર ની પ્રાથમિક પરીક્ષા.*
*🙏મારો પ્રયાસ એ જ રહશે કે જે આપ લોકોને સામાન્ય પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું તે વધારાને વધારે આપ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ.*
*🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧*  *(ક) ઇતિહાસઃ*
🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
🕉☸️☯️✡️🔯🕉♊️⛎🛐☯️🕎
*☢️☯️☢️☯️બૌધ્ધ ધર્મ☯️☢️☯️*
☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️☯️☣️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

Friday, July 26, 2019

Kargil War

[Forwarded from Kalam Career Academy]
👤QuestionS On Kargil War👤

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  N . R . નારાયણ્

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ

Monday, July 22, 2019

રાષ્ટ્રધ્વજ -- The national flag

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja;
https://t.me/digitalgnanganga
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🇮🇳🇮🇳આપણો રાષ્ટ્રધ્વજ🇮🇳🇮🇳*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/digitalgnanganga
*💠👉🇮સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી.*

*👆👉તને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી.તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. 🇮🇳ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.*

Saturday, July 20, 2019

પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા : ફેક્ટ ફાઈલ --- President of India: Fact File

⏱🎀🎊⏱🎀🎊⏱🎀🎊
*રાષ્ટ્રપતિની અવનવી માહિતી*
🎊🎀⏱🎊🎀⏱🎊🎀⏱🎊
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા છે બિનહરીફ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં વર્ષ ૧૯૫૨થી અત્યાર સુધી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. વર્ષ ૧૯૭૭માં રાષ્ટ્રપતિપદે નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કે. આર. નારાયણનને સર્વાધિક ૯,૫૬,૨૯૦ (નવ લાખ, છપ્પન હજાર, બસો નેવું) જેટલા મત મળ્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા

*રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામઃ*

૧૯૫૨- ડૉ. રાજેન્દ્રપ્રસાદ તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેઓને પાંચ લાખ, સાત હજાર, ચારસો મત મળ્યા હતા.

૧૯૫૭- તા. ૧૩ મેના રોજ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૪૫૯૬૯૮ મત મળ્યા હતા.

Friday, July 19, 2019

APEC Summit

💥💥 APEC સમિટ💥💥

👉પૂર્ણ નામ- એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ 
👉હેડક્વાર્ટર્સ - સિંગાપોર
👉સ્થાપના - 1989

👉હેતુ - એશિયા-પેસિફિક દેશોના અર્થતંત્રો વચ્ચે વધતી જતી અાઘારિતતા અને એશિયા-પેસિફિક આર્થિક ગતિશીલતા અને સમુદાયની સમજ આગળ વધારવાની જરૂરિયાતને આધારે એપીઇસીની સ્થાપના કરવામાં આવી હતી.

👉કુલ દેશો - ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રુનેઈ, ચીલી, ચીન, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ,પાપુઆ, ન્યુ ગિની વિયેતનામ. 
આ કુલ 21 દેશો છે

👉એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલન બોલાર્ડ
.
👉26 મી એપીઇસી સમિટ 2014 - બેઇજિંગ, ચીન

👉27 મી એપીઇસી સમિટ 2015 - મનિલા, ફિલિપાઇન્સ

Thursday, July 18, 2019

Earthquake

🔆🕯#ભૂકંપ🕯 🔆

📘ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી નાં પડો માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો નું પરિણામ છે.

📘સીઝમોમીટર કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. 

📘૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. 

📘જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.

📘કંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) કહેવામાં આવે છે. 

Tuesday, July 16, 2019

National Oppression

💠💠💠💠💠💠💠💠💠
*રાષ્ટ્રીય ઓપરેશનો : એક વિવેચન* (National Oppression)
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🔰ઓપરેશન કેતુ* : કાળા નાણા પકડવા માટે 1986 માં ભારતના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું .

*🔰ઓપરેશન કાળભૈરવ* : ભારત સરકાર દ્વારા માદક અને નશીલા પદાર્થોના પ્રસાર રોકવા માટે ઓપરેસન કરવામાં આવ્યું હતું .

*🔰ઓપરેશન કોબરા* : બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે

*🎯ઓપરેશન ક્રેક્ટ્સ* : ભારતીય લશ્કરી દ્વારા 1988 માં માંલદીવમાં કરાયું હતું .

*🎯ઓપરેશન જેબરા* : રાજસ્થાનમાં પચ્ચીમી સરહદમાં ચોરીનો ત્રાસ રોકવા ચોરો માટે ઓપરેશન કરાયું હતું .

Monday, July 15, 2019

ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો (ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭) --- Contribution to Gujarat's freedom struggle (c. 1857 to 1947)

🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳
*ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો (ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭)*
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🔰🇮🇳ભારતમાં આઝાદી મેળવવા માટે જે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા તેમાં દેશના મોટા ભાગના રાજ્યોએ ભાગ ભજવ્યો હતો. દેશને આઝાદી અપાવવા માટે અન્ય રાજ્યની જેમ ગુજરાત રાજ્યે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જંપલાવ્યું હતું.*

*🇮🇳💠♻️ગુજરાતા રાજ્યની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શરૂઆત અમદાવાદમાં રહેલી લશ્કરની 7⃣સાતમી ટુકડીએ જૂન,૧૮૫૭માં કરી હતી. ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં 👨પુરૂષો ઉપરાંત 👷‍♀સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમજ આ સંગ્રામમાં ગુજરાતના લોકોએ આર્થિક મદદ પણ કરી હતી.*
💠ગુજરાતમાં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્યત્વે 👉મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોદ કિનોરીવાલા, મોરારજી દેસાઈ, *મગનભાઈ ચતુરભાઈ પટેલ*, ડૉ. ચંદુલાલ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછંગરાય ઢેબર વગેરેએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.👏👏👏👏👏

સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા --- Sardar Patel's role in the independence movement and independence integration

⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા
♻️💠🔘💠🔘💠🔘💠💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૧ ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ વકીલાતની પ્રેક્ટિસ છોડી રાજકારણમાં ઝંપલાવ્યું? 
- ખેડા સત્યાગ્રહ 
૨ કઈ લડતથી ગાંધીજીને વલ્લભભાઈ જેવા કર્મઠ અને સમર્પિત સાથી મળ્યા? 
- ખેડા સત્યાગ્રહ 
૩ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૪ ભારતના પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૫ ૫૬૨ દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો?
- સરદાર વલ્લભભાઈ પટેલ 
૬ દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્ય કર્યું? 
- વી.પી.મેનન

૧૯૫૧ થી ૨૦૧૭ સુધીના અગત્યના બનાવો -- Important Events from 1951 to 2017

🔆 *૧૯૫૧ થી ૨૦૧૭ સુધીના અગત્યના બનાવો* 🔆

➖➖➖➖➖➖➖➖➖➖➖

🔈 ૧૯૫૧ - આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી

🔈૧૯૫૨- પ્રથમ આંતરરાષ્ટિય ફિલ્મ ફેસ્ટિવલ

🔈૧૯૫૬- પ્રથમ પરમાણુ રિએકટર

🔈૧૯૫૮ - વિનોબા ભાવેને રેમન મેગ્સેસ એવૉડ

🔈૧૯૫૯ - દુરદશૅનની સ્થાપના

ભારતમાં અંગ્રેજ શાસકો --- British rulers in India

🙏ચલો મિત્રો આજે જાણીયે ભારતમાં અંગ્રેજ શાસકો વિશે🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♥ ભારતમાં અંગ્રેજ શાસકો ♥

🔴 બંગાળના ગવર્નર 🔴

🔵 રોબર્ટ કલાઇવ 
🔸1757➖1760

🔵 હોલવેલ
🔸1760

ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન મહેસુલ નીતિ --- Revenue policy during the British East India Company rule in India

🎯🔰🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના શાસન દરમ્યાનની મહેસૂલ નીતિ
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🎯🔰ભારત શરૂઆતથી જ ખેતીપ્રધાન દેશ રહ્યો છે. પ્રાચીનકાળમાં ખેતરોની નજીક ખેતી કરવાવાળા લોકોના સમૂહ રહેવા લાગ્યા. જેમાંથી ગામ અસ્તિત્વમાં આવ્યા. એ સમયનું ગામડું પોતાની આર્થિક જરૂરિયાતો માટે લગભગ સ્વાવલંબી હતું. ગામમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પોતાની રીતે પૂર્ણ કરતો હતો. પરંતુ સમય જતાં ગામોમાં સહકારી જીવનનો વિકાસ થયો દરેક ગામોમાં ખેતી સિવાય બીજા તેના સહાયક ધંધા કરાવાવાળા કારીગરો પણ રહેતા હતા. આ ધંધા ગૃહઉદ્યોગોના સ્વરૂપમાં ચાલતા હતા. અને તેનો ઉદેશ્ય ગામવાસીઓની જરૂરિયાતો પૂરી પાડવાનો હતો. ગામના ઉત્પાદનનો મુખ્ય ભાગ રાજયના કર સ્વરૂપે આપવામાં આવતો હતો અને એનો થોડોક ભાગ બહાર શહેરોમાં વેચવા માટે મોકલવામાં આવતો. ડો.ઇરફાન હબીબના શબ્દોમાં-

અસહકારની ચળવળ --- Non-cooperation Movement

💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
💠♻️ અસહકારની ચળવળ🔰♻️
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અસહકારની ચળવળ એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. ગાંધીજીના અહિંસકતા નિતીએ વળતર આપ્યું જ્યારે ૧૯૩૦ અને ૧૯૩૪ વચ્ચે ભારતના વિવિધ ભાગોમાં પૂર્ણ સ્વરાજ્ય નું આંદોલન થયું અને મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો. આ આંદોલનોના પરિણમે અહિંસક ચળવળનું સ્વરૂપ સાથે ભારતે વિશ્વની ઓળખ કરાવી. આ સ્ત્યાગ્રહને જાજરમાન સફળતા મળી. ભારતીયોની માંગણીઓ સ્વીકારાઈ અને ભરતેય જનતાના ખરા પ્રતિનિધી તરીકે કોંગ્રસ ઉભરાઈ આવી. ૧૯૩૫માં આવેલા ભારત સરકાર કાયદાને લીધે ભારતના લોકોને પોતે લોકશાહી ઢબે સરકાર ચૂંટવાનો અનુભવ થયો.