Sunday, April 7, 2019

"વિશ્વ સ્વાસ્થ્ય દિવસ'' ---- "World Health Day"

જ્ઞાન સારથિ, [07.04.17 22:30]
☣️🕊🌎🕊🌍🕊🌏🕊☣️

"વિશ્વ સ્વાસ્થ્ય દિવસ''

☣️🕊🌎🕊🌍🕊🌏🕊☣️
 વિશ્વ સ્વાસ્થ્યસંગઠન (WHO) ના આશ્રય હેઠળ દર વર્ષે તેના સ્થાપના દિવસ૭ એપ્રિલના વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વનાલોકોને આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો છે. 🕊🤝🕊WHO ની સ્થાપના ૭એપ્રિલ ૧૯૪૮માં કરવામાં આવી હતી. આથી દર વર્ષે ૭ એપ્રિલેવિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ સ્વાસ્થ્ય દિવસઉજવવાની શરૂઆત ૧૯૫૦ થી થઇ હતી.

પંડિત રવિશંકર --- Pandit Ravi Shankar

જ્ઞાન સારથિ, [07.04.17 10:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🎼🎤🎼🎤🎼🎤🎼🎼🎤🎼

પંડિત રવિશંકર (બંગાળી)
🎼🎧🎼🎧🎼🎧🎼🎧🎼🎧

🎯જન્મજયંતિ સાતમી એપ્રિલ, ૧૯૨૦.

🎼 ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે.

🎯 એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું.

7 April

જ્ઞાન સારથિ, [07.04.17 09:49]
📮 ૭ એપ્રિલ 📮
🎁 વિજયરાય વૈધ 🎁

👁‍🗨ગજરાતી સાહિત્ય, વિવેચન કલાના આર્દ્ર દ્રષ્ટા વિજયરાય વૈધનો જન્મ તા. ૭/૪/૧૮૯૭નારોજ ભાવનગરમાં થયો હતો.

👁‍🗨પિતાનું નામ કલ્યાણરાય હતું.

👁‍🗨પરાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું.