Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🐾📌🐾📌🐾📌🐾📌🐾📌🐾
*ભૂકંપનું મૂળ પ્લેટ ટેકટોનિક્સના શોધક આલ્ફ્રેડ*
📌🌀📌🌀📌🌀📌🌀📌🌀📌
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/digitalgnanganga
*🔰💠👉આલ્ફ્રેડ વેગેનરનો જન્મ ઈ.સ. ૧૮૮૦ના નવેમ્બરની પહેલી તારીખે જર્મનીનો બર્લિન શહેરમાં થયો હતો. વેગેનરે પ્રાથમિક અભ્યાસ બર્લિનની શાળામાં લીધો હતો. ત્યારબાદ હિડલબર્ગ અને ઈન્સ્બ્રુક યુનિવર્સિટીમાં ફિઝિકસ, ભૂસ્તશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી પી.એચ.ડી. થયા હતા. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. ૧૯૦૫માં તેમણે ખગોળશાસ્ત્રમાં ઉચ્ચ ડિગ્રી મેળવી હતી તેમણે કરેલી પ્લેટ ટેક્ટોનિક્સની શોધે વિશ્વના વિજ્ઞાાનીઓને ઘણી મોટી મદદ કરી છે. પૃથ્વી પર થતા ભૂકંપના કારણોમાં પ્લેટ ટેક્ટોનિક્સની મહત્ત્વની ભૂમિકા છે. પૃથ્વીની સપાટીનું પડ તેના નીચેના ભાગમાંથી વિવિધ ભાગોમાં વહેંચાયેલુ છે. નીચેના ખંડો ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ રહ્યા છે.*