🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾
♦️ઈતિહાસમાં ૧૫ જુલાઈનો દિવસ♦️
🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📲💻⌨📱ટ્વિટર📲💻⌨📱
વર્ષ ૨૦૦૬માં આજના દિવસે ચાર અમેરિકન પ્રોગ્રામર જેક ડોર્સી , ઇવાન વિલિયમ્સ, બિઝ સ્ટોન અને નોહા ગ્લાસે મળીને સાનફ્રાન્સિસ્કોમાં માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર લોન્ચ કર્યું હતું .
👁🗨લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વર્ષ 2006 ની 15 જુલાઈએ શરૂ થયું હતું . તેના સર્જકોએ સૌથી પહેલા તેનું નામ ' twttr' રાખ્યું હતું , પણ થોડા જ દિવસમાં twitter ડોમેન મેળવી લેવાયું , જે સૌથી પરફેક્ટ ગણાયું હતું .
🏆🏆પંડિત નેહરુને ભારત રત્ન🏆🏆
દેશના તત્કાલીન વડાપ્રધાન નહેરુએ વર્ષ ૧૯૫૫માં આજના દિવસે પોતાને જ ભારત રત્ન આપવાની દરખાસ્ત મૂકી હતી , જેને રાષ્ટ્રપતિએ સ્વીકારતા વિવાદ થયો હતો .
🎯નરસિમ્હારાવને વિશ્વાસનો મત🎯
વર્ષ ૧૯૯૧માં આજના દિવસે પી . વી . નરસિમ્હારાવ સરકારે સત્તા પર આવ્યા બાદ ૨૫મા દિવસે સંપૂર્ણ બહુમતી ન હોવા છતાં વિશ્વાસનો મત જીત્યો હતો .