Sunday, October 20, 2019
20 Oct
💠💠🔰🔰💠💠🔰🔰💠💠🔰🔰
*ઈતિહાસમાં 20 ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*⭕️🔘ઉત્તરકાશીમાં ભૂકંપ⭕️🔘*
હાલના ઉત્તરાખંડમાં વર્ષ 1991ની 20 ઓક્ટોબરે પણ ભયંકર ભૂકંપ આવ્યો હતો. ઉત્તરકાશી અને ગઢવાલ વિસ્તારમાં 6.8ના આંચકા સાથે આવેલા ભૂકંપે 1000થી વધુ લોકોનો જીવ લીધો હતો અને 1294 ગામડાંને અસર થઈ હતી.
💠♦️અમેરિકાએ ફ્લોરિડા મેળવ્યું♦️💠
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ફ્લોરિડા પ્રાંત પર અગાઉ સ્પેનનો અંકુશ હતો. આ વિસ્તારમાં બળવો અને પોતાની હાલતને જોતાં સ્પેને 1820ની 20 ઓક્ટોબરે આ વિસ્તાર 5 મિલિયન ડોલરમાં અમેરિકાને સોંપ્યો હતો.

Subscribe to:
Posts (Atom)