Sunday, July 7, 2019

રાજકોટ ના જન્મ દિવસ --- Rajkot's Birthday

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🎻🎸🎺🎷🎻🎸🎺🎷🎻🎸🎷
*🎭🎨🎤રગીલા રાજકોટના જન્મ દિવસે રાજકોટ નું રંગીલું ગીત🤹‍♂🤹‍♀🎪*
🥁🤹‍♂🤹‍♀🥁🤹‍♂🤹‍♀🥁🤹‍♂🤹‍♀🥁🤹‍♂
*🙏🍰🎂યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

*રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે*
હે રાજકોટ રંગીલું શહેર છે

*લોક રૂડાં ને દિલના દિલેર છે*
લહે રાજકોટ રંગીલું શહેર છે*
*રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે*
*હેમા માલિની નથી એટલી જ ખોડ છે*
*અહીં પેંડાવાળાને લીલાલહેર છે*
*રાજકોટ રંગીલું શહેર છે*

*હે સાંગણવા ચોક આ શહેર તણી જાન છે*
*ડગલે ને પગલે ત્યાં પાનની દુકાન છે*
*અહીં મોટર ને માનવીને વેર છે*
રાજકોટ રંગીલું શહેર છે

એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ) ---- Alexander K. Farbus (Pharbus Saheb)

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે.

👉સકોટલેન્ડ (ઈંગ્લેન્ડ) ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપની ની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા.👇

👉એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની
સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા.

7 July

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯
🔘🔘ઈતિહાસમાં ૭ જુલાઈનો દિવસ
✅♻️✅♻️✅♻️✅♻️✅♻️✅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏏⚾️🏏⚾️મહેન્દ્રસિંહ ધોની🏏⚾️🏏

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોનીનો જન્મ 1981માં આજના દિવસે રાંચીમાં થયો હતો . સ્કૂલમાં ફૂટબોલ અને બેડમિન્ટન ખેલાડી તરીકે કરિયર શરૂ કરી હતી .

🏹🏹કારગિલમાં ભારત વિજય તરફ🏹

સાતમી જુલાઈ 1999 સુધીમાં કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવામાં ભારતને મોટી સફળતા મળી હતી . આ દિવસે જ સેલિબ્રેટેડ ઓફિસર કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા હતા .

મહેન્દ્રસિંહ ધોની (માહી) --- Mahendra Singh Dhoni (Mahi)

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
🎾🎾મહેન્દ્રસિંહ ધોની (માહી)🎾🎾
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️ભારતીય ટીમના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની

👦🏻નાનપણમાં એક સપનું જોયું હતું કે તેમણે દેશમાટે ક્રિકેટ રમવું છે.
🎯લક્ષ્ય પ્રતિ લગન, સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા માહીએ ફક્ત પોતાનું સ્વપ્ન પૂર્ણ નથી કર્યું તે આજે કરોડો ભારતીયોનો આંખનો તારો બન્યો છે.

👦🏻રાંચીની નજીકનાં શ્યામલીમાં દયાનંદ એંગ્લો-વૈદિક જવાહર વિદ્યા મંદિર (ડીએવી)માં ધોનીનાં સહપાઠી રહેલા રેણુકા ટિકાડે કોચરે પોતાનાં શાળાનાં દિવસોને યાદ કરીને જણાવ્યું કે, ધોની સામાન્ય વિદ્યાર્થી હતો. શિક્ષાને કદી પણ ગંભીરતાથી લીધી ન હતી. ફક્ત પાસ થવા માટે તે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ક્રિકેટ તરફ તેની સમર્પણ ભાવના પ્રશંસા પાત્ર હતી.

7 July

Yuvirajsinh Jadeja:
🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯♦️🎯
🔘🔘ઈતિહાસમાં ૭ જુલાઈનો દિવસ
✅♻️✅♻️✅♻️✅♻️✅♻️✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏏⚾️🏏⚾️મહેન્દ્રસિંહ ધોની🏏⚾️🏏

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ધોનીનો જન્મ 1981માં આજના દિવસે રાંચીમાં થયો હતો . સ્કૂલમાં ફૂટબોલ અને બેડમિન્ટન ખેલાડી તરીકે કરિયર શરૂ કરી હતી .

🏹🏹કારગિલમાં ભારત વિજય તરફ🏹

સાતમી જુલાઈ 1999 સુધીમાં કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવામાં ભારતને મોટી સફળતા મળી હતી . આ દિવસે જ સેલિબ્રેટેડ ઓફિસર કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા હતા .

⛳️⛳️⛳️લંડન બોમ્બિંગ⛳️⛳️⛳️

વર્ષ 2005માં આજના દિવસે લંડનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાર સુસાઇડ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઊઠી હતી . 4 ત્રાસવાદી સહિત 56 લોકોના મોત થયા હતા જ્યારે 700 ઘાયલ થયા હતા .

જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખર સંમેલન --- G-20 summit convention in Hamburg, Germany

Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખરસંમેલન
🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🎯આ સમિટની થીમ છે ‘ શેપીંગ એન ઈન્ટર કનેકટેડ વલ્ડૅ’

બે દિવસીય સમિટની થીમ ‘ શેપીંગ એન ઈન્ટર કનેકટેડ વલ્ડૅ’ રાખવામાં આવી છે. 
🎯સમિટમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈ, કલાઈમેટ ચેન્જ, વૈશ્વિક વ્યાપાર જેવાં મુદ્દે મુખ્યરૂપે ચર્ચા કરવામાં આવશે. તો સમિટ દરમિયાન પીએમ મોદી કેટલાંક રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે.

👉સાંજે 7.30 વાગે પીએમ મોદી જર્મની માટે રવાના..જ્યાં તે જર્મનીના હેમ્બર્ગમાં જી-20 શિખરસંમેલનમાં ભાગ લેશે.

👉જર્મનીના હેમ્બર્ગ શહેરમાં 7-8 જુલાઇ દરમિયાન જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટમાં વિશ્વના ટોચના અને શક્તિશાળી એવા 20 દેશોના પ્રમુખો ભાગ લેશે.જી-20 સમિટ પહેલા હેમ્બર્ગ શહેરમાં હજારો લોકોએ જીવતી લાશ બનીને વિરોધ કર્યો હતો.

✅આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. 

✅ડિસેબર, 1999માં જર્મનીના બર્લિન શહેરમાં G-20ની સ્થાપના થઈ હતી અને પ્રથમ સમિટ મળી હતી. 
✅આ સમિટમાં જર્મની અને કેનેડાના નાણા મંત્રીઓએ ભાગ લીધો હતો. 
💠અત્યાર સુધી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નર્સ વચ્ચે 20 G-20 સમિટ યોજાઈ ગઈ છે. 
✅જ્યારે દેશના પ્રતિનિધિઓ મળ્યા હોય તેવી 11 G-20 સમિટ મળી ચુકી છે. 
✅જર્મનીના હેમ્બર્ગમાં યોજાનાર 12મી G-12 સમિટ છે ત્યારે 
🎯💠🎯G-20ની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તે શું કામ કરે છે? કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવે છે? વગેરે મુદ્દે વિગતે સમજીએ.♦️♦️

7 July

.              🔰🔰 આજનો દિવસ 🔰🔰

🔜 તારીખ : 07/07/2019
🔜 વાર : રવિવાર

🔜  1799 :- મહારાણા રણજીતસિંહનો લાહોર પર કબ્જો.

🔜  1896 :- મુંબઇમાં પ્રથમ સિનેમેટૉગ્રાફિક ફિલ્મની રજુઆત સાથે ભારતમાં સિનેમાની શરૂઆત થઈ.

🔜 1910 :- ભારત ઇતિહાસ સંશોધન મંડળની સ્થાપનાં થઈ.

🔜  1943 :- રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપ્યું.

🔜. 1948 :- અમેરિકાના નૌકાદળમાં મહિલાઓની પ્રથમ વખત ભરતી કરવામાં આવી.

🔜. 1981 :- સૌરઉર્જાથી ચાલતા પ્રથમ વિમાન ( સોલાર ચેલેન્જ ) એ ઈંગ્લીશ ચેનલ પાર કરી.

6 July 2019 --- CA