Monday, April 29, 2019

રણછોડલાલ છોટાલાલ --- Ranchhodlal Chhotalal

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

⚙️⛓⚙️⚖️⚙️⛓⚙️⚖️⚙️⛓⚖️⚙️
રણછોડલાલ છોટાલાલ
⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️

🚩🚩ગજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ
📍૧૯૪ની જન્મજયંતી

 ( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ---- International dance day --- 29 April

જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💃🚶💃🚶💃🚶💃🚶

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

👯👯‍♂👯👯‍♂👯👯‍♂👯👯‍♂
, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા
યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.
🚶💃♦️💢💃🚶 29 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. ફ્રેન્ચ ડાન્સર તથા બેલે માસ્ટર જીન જ્યોર્જેસ નોવરેના જન્મ દિવસે તેમની સ્મૃતિમાં દર વર્ષે ડાન્સ ડેની ઊજવણીની શરૂઆત યુનેસ્કોએ 1982થી કરી હતી.
🚩આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.
‼️આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.