Thursday, May 2, 2019

જગદીશ ભટ્ટ --- Jagdish Bhatt

🌾૨ મે જન્મદિન 🌾
📝 જગદીશ ભટ્ટ 📝

▪➖ગુજરાતી બાળ સાહિત્યકાર જગદીશભાઈ ભટ્ટનો જન્મ તા.૨/૫/૧૯૩૭ ના રોજ મહેસાણા જિલ્લાના સાંથલ ગામમાં થયો હતો. 

▪➖પિતાનું નામ ધનેશ્વર ભટ્ટ હતું. 

▪➖પ્રાથમિક શિક્ષણ સ્થાનિકમાં લઇ તેઓ અમદાવાદ સ્થાયી થયા.

▪➖ તેમણે બી.એસ.સી. તથા હિન્દી વિનીત સુધીનો અભ્યાસ કર્યો હતો. 

▪➖તેમણે ગુજરાત રાજ્યના ઉદ્યોગ ખાતામાં અધિકારી તરીકે સેવા આપી હતી. 

2 May

📝 2 મે 📝

⚫ મહત્વની ઘટનાઓ ⚫

🌾૧૯૫૨ ➖ વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.

🌾૨૦૦૮ ➖ ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.

🍂➖🍂➖🍂➖🍂➖🍂➖🍂