Friday, August 30, 2019

વોરન એડવર્ડ બફેટ -- Warren Edward Buffett

💰🔦💰🔦💰🔦💰🔦💰🔦
💷💶વોરન એડવર્ડ બફેટ 💴💶
💰💡💰💡💰💡💰💡💰💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ 30 ઓગસ્ટ, 1930) એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ, અને દાનેશ્વરી છે. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્ડર અને બર્કશાયર હેથવેના સીઇઓ (CEO) છે,અને વર્ષ 2008માં ફોર્બ્સ દ્વારા અંદાજે 62 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા 2009માં, સખાવતી કાર્યો માટે હજારો ડોલર દાનમાં આપ્યા બાદ, બફેટ 40 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા ક્રમના સૌથી વધુ ધનિક વ્યક્તિ હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
વોરન બફેટ એટલે વિચારોનું કારખાનું. વોરનને જાણો એટલે ખબર પડે કે ઇનવેસ્ટમેન્ટને જાણવા જીવનને પણ સાથે સાથે જાણવું પડે. વોરનની વાતો ઉંમરબાધ વગર દરેકને પહેલી નજરે ગમી જાય તેવી છે.

30 Aug

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
🎯ઈતિહાસમાં ૩૦ ઓગસ્ટનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💰💰💰💰વોરેન બફેટ💰💰💰💰

વિશ્વના ટોચના ધનિક વોરેન બફેટનો જન્મ વર્ષ ૧૯૩૦માં આજના દિવસે થયો હતો. કોલેજ કર્યા બાદ સોફ્ટ ડ્રિંક, ચ્યુઇંગ ગમ વગેરે વેચીને તેમણે કરિયર શરૂ કરી હતી. આજે તેઓ ૬૭ અબજ ડોલરના માલિક છે. 

🇮🇳✈️એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર✈️🇮🇳

🇮🇳HAL ધ્રૂવના નામે ઓળખાતા ભારતના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે વર્ષ ૧૯૯૨માં આજના દિવસે પહેલી ઉડાન ભરી હતી. ૪૦ કરોડના ખર્ચે એક એવા ૨૦૦ હેલિકોપ્ટરો અત્યારે સર્વિસમાં છે.

30 Aug 2019 --- NC