🔰🎯💠👁🗨🔰🎯💠👁🗨💠✅🔰
*ઈતિહાસમાં ૨૦ ડિસેમ્બરનો દિવસ*
🔰🎯💠👁🗨🔰💠👁🗨🔰💠👁🗨🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🙏ચૈતન્યપ્રસાદ દીવાનજી🙏*
ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮ ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય લીધી.
*🔰રોબર્ટ ક્લાઇવની પુણ્યતિથિ(1757- 1760 પ્રથમ ગવર્નર પદ )*
*👁🗨ગવર્નર પદ દરમિયાન ત્રીજો કર્ણાટક વિગ્રહ ( 1757 ’03) લડયો .*
*👁🗨બીજા કર્ણાટક વિગ્રહ ( 1748-’54) દરમિયાન તેણે આર્કોટ નો બચાવ ટકાવી રાખીને ચંદા સાહેબનાસૈન્યનો પરાભવ કર્યો.*
*💠ત્રીજા કર્ણાટક વિગ્રહ દરમિયાન કર્નલ ફોર્ડની મદદથી ફ્રેન્ચો પાસેથી મેળવેલું ‘ઉતર-સરકાર’, ચીનસુરા ખાતે ડચ અધિકારીઓને સંધી કરવાની ફરજ પાડેલ , 1757 માં પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવેલ.*
ઇંગ્લેન્ડ ભણી-25 ફેબ્રુઆરી 1760 માં.
*રોબર્ટ ક્લાઇવ ( 1760- 1767: બીજું ગવર્નર પદ)*
-> મહદઅંશે કંપની અને લશ્કરમાં સુધારા કરેલા, કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદો લેવાની મનાઈ ફરમાવી, ખાનગીમાં વ્યાપાર કરતાં અટકાવ્યા, લશ્કરમાં ચાલતી બમણા ભથ્થાની પ્રથા બંધ કરવી, બંગાળમાં દાખલ કરેલી દ્વિમુખી રાજપદ્ધતિ, હિંદમાં બ્રિટીશ સામ્રાજ્યનો સાચો સ્થાપક.