Tuesday, September 24, 2019

મેડમ ભિખાઈજી કામા --- Madame Bhikhaiji Cama

Bhikaiji Cama
Political figure
Image result for Madam Bhikaji Cama

Description

Bhikaiji Rustom Cama was one of the prominent figures in the Indian independence movement. Wikipedia
Born24 September 1861, Bombay Presidency
Died13 August 1936, Mumbai
NationalityIndian, British Raj

જયંત ખત્રી --- Jayant Khatri

📚📖📚📖📚📖📚📖📚📖📚
*📗📔📙📒જયંત ખત્રી📙📘📓*
📚📖📚📖📚📖📚📖📚📖📚
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું.*

📖વાર્તા – વરસાદની વાદળી(પ્રથમ્) , ડેડ ઍન્ડ( અંતિમ)
📖વાર્તાસંગ્રહ – ફોરાં, વહેતાં ઝરણાં, ખરા બપોર
📖નવલકથા – ચમાર ચાલ ; પ્રજાતંત્ર’માં ધારાવાહિક રૂપે(અધૂરી)
📖એકાંકી – મંગલ પાંડે
📖એકોક્તિ – હત્યા
*🎯👉ખત્રી જયંત હીરજી (૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮) : વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ.* પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં મેટ્રિક. ૧૯૩૫ માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. 
👉ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. 
👉બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. 💐🎗કેન્સરથી માંડવીમાં અવસાન. 

24 Sep

🔷➖🔷➖🔷➖🔷➖🔷➖🔷
*ઈતિહાસમાં 24 સપ્ટેમ્બરનો દિવસ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723🙏*

*💢➖💢અક્ષરધામ પર હુમલો➖💢*

વર્ષ 2002ની 24 સપ્ટેમ્બરે સાંજે પોણા પાંચ વાગે બે ત્રાસવાદીઓએ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 ભક્તો માર્યા ગયા હતા અને 80 ઇજાગ્રસ્ત થયા હતા.

*🎍🌀મંગલયાન મંગળ સુધી પહોંચ્યું🌓*
અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સિદ્ધિ ગણાતું મંગળયાન વર્ષ 2014ની 24 સપ્ટેમ્બરે મંગળની નજીક પહોંચ્યું હતું. પાંચ નવેમ્બર 2013ના રોજ છોડાયેલું યાન સૌથી લાંબો પ્રવાસ ખેડીને મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યુ હતું.

*♦️➖હજ દરમિયાન ભાગદોડ➖♦️*

2015ની 24 સપ્ટેમ્બરે હજ દરમિયાન થયેલી ભાગદોડમાં 2236 લોકો માર્યા ગયા હતા. સાઉદી સરકારે હજુ આ ઘટના અંગે સત્તાવાર અહેવાલ જારી કર્યો નથી. ધક્કામુક્કીની આ ઘટના નક્કા નજીકના મીનામાં બની હતી.

24 Sep 2019 --- NC