Monday, July 22, 2019

22 July 2019 --- NC

22 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/07/2019
📋 વાર : સોમવાર

🔳1678 :- છત્રપતિ શિવાજી મહારાજે વેંલ્લોરનો કિલ્લો જીત્યો.

🔳1875 :- પ્રખ્યાત ઓરીયા ભાષાના કવી નંદકિશોર બાલનો જન્મ થયો.

🔳1918 :- પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફાઇટર પાયલોટ ઇન્દ્રલાલ રાયનું વિમાન જર્મની દ્રારા તોડી પડતાં અવસાન.

🔳1923 :- જાણીતા ગાયક મુકેશ નો જન્મ થયો.

🔳1925 :- સામાજિક કાર્યકર હોમી જહાંગીર ખાનનો જન્મ થયો.

🔳1947 :- સ્વતંત્ર ભારતે ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે માન્યતા આપી.

પાર્શ્વ ગાયક મુકેશ --- Playback singer Mukesh

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/digitalgnanganga
🔰🎧🎼🎬🎼🎬🎼🎬🎼🎬🎼
પાર્શ્વ ગાયક મુકેશ
💠💠💠💠💠💠💠💠💠💠
મુકેશ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા પાર્શ્વ ગાયક હતા.  ૧૯૪૦ થી ૧૯૭૦ ના દાયકા દરમ્યાન એમની જળહળતી કારકિર્દી માં સ્વ. મો. રફી અને સ્વ. કિશોર કુમાર તેઓના સમકાલીન હતા. તેઓ વિખ્યાત પાર્શ્વ ગાયક હોવા ઉપરાંત તેઓએ ફિલ્મોમાં અભિનય, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ હાથ અજમાવેલો.

મુકેશચંદ્ર માથુર નો જન્મ ૨૨ મી જુલાઈ ૧૯૨૩ માં લુધિયાણા ખાતે  અને દિલ્હી સ્થાઈ થયેલા માધ્યમ વર્ગીય માતા ચાંદ રાની અને પિતા લાલા જોરાવારચંદ માથુર ને ત્યાં દસ  સંતાનો  માં છઠ્ઠા સંતાન રૂપે  થયો હતો.
મુકેશ નો કળા પ્રત્યે નો ઝુકાવ બહુ નાની ઉમરમાં જ પરખાઈ ગયો હતો, તેઓ ઘણા નાના હતા ત્યારે એમની બહેન સુંદરપ્યારી ને સંગીત શીખવવા આવતા સંગીત  શિક્ષક ને ખુબજ ધ્યાન થી સાંભળ્યા કરતા. મોટા થતા તેઓ ગાયક કુંદનલાલ સાયગલ ના ગીતો થી સંપૂર્ણ અભિભૂત થઇ ચુક્યા હતા અને હમેશા એમની નકલ કાર્ય કરતા .

રાષ્ટ્રધ્વજ -- The national flag

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja;
https://t.me/digitalgnanganga
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🇮🇳🇮🇳આપણો રાષ્ટ્રધ્વજ🇮🇳🇮🇳*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/digitalgnanganga
*💠👉🇮સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી.*

*👆👉તને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી.તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. 🇮🇳ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.*

દલસુખ માલવિયા --- Dalsukh Malviya

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
💫🌟💫🌟💫🌟💫🌟
*⭐️દલસુખ માલવણિયા🌈*
☀️🌟☀️🌟☀️🌟☀️🌟
https://t.me/digitalgnanganga
*જન્મ*
૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

*🌟શિક્ષણ*

પ્રાથમિક શિક્ષણ- સાયલા

જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

*🌟⭐️વયવસાય🌟*

૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં

*૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક*