👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
👁🗨ઈતિહાસમાં 9 જૂનનો દિવસ💠
💠💠💠💠💠💠💠💠💠💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪કારગિલ યુદ્ધમાં પહેલી સફળતા💪
કારગિલમાંથી પાકિસ્તાની લશ્કરને ખદેડી મૂકવાના ઓપરેશનમાં 1999 ની 9 જૂને ભારતને પહેલી સફળતા મળી હતી . લશ્કરે બતાલિક સેક્ટરમાં બે પોસ્ટ પરત મેળવી હતી .
⭕️♦️શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા♦️⭕️
1964 ની નવમી જૂને લાલ બહાદુર શાસ્ત્રી બીજા વડાપ્રધાન બન્યા હતા . એક જ વર્ષમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થતાં તેમણે આપેલું ' જય જવાન, જય કિસાન ' સૂત્ર હજુ યાદ કરાય છે.