🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏💠👏🙏💠👏🙏💠👏🙏
*🔰🔰મદન મોહન માલવીય🔰🔰*
👏🙏💠👏🙏💠👏🙏👏💠🙏

જન્મ👉ડિસેમ્બર ૨૫, ૧૮૬૧
અલ્હાબાદ
*મૃત્યુ👉નવેમ્બર ૧૨, ૧૯૪૬
વારાણસી*
🎯🏆👉ભારત સરકારે તાજેતરમાં દેશનો સર્વોચ્ચ એવોર્ડ ‘‘ભારતરત્ન'' આપણી વચ્ચે હજુ હયાત એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત વીતેલી પેઢીના ભારતના એક મહાન સપૂત પંડિત મદન માલવીયાને એનાયત કર્યો છે.
*👉💠કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા એવા મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેઓ તેમના માતાપિતાનાં સંતાનો (પાંચ છોકરાઓ અને બે છોકરીઓ)માં પાંચમા હતા. એમનાં લગ્ન ઇ. સ. ૧૮૭૮ના વર્ષમાં કુંદનદેવી સાથે થયા હતાં, તેમજ તેમને ત્યાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો.*