Thursday, May 16, 2019

16 May

Yuvirajsinh Jadeja:
🔰🔰ઈતિહાસમાં 16 મેનો દિવસ🔰🔰

🎯🎯🎯સિક્કિમ🎯🎯🎯

૧૯૭૫માં આજના દિવસે સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય બન્યું હતું . સ્થાનિક સ્થિતિ વણસી જતાં લશ્કરે આ રાજ્ય પર નિયંત્રણ મેળવ્યું હતું , ત્યારબાદ જનમતમાં લોકોએ ભારતમાં ભળી જવાનો નિર્ણય કર્યો હતો .

⚡️વીજળી પુરવઠાની આધુનિક શોધ⚡️

ઓલ્ટરનેટિવ કરંટ અને તેને ટ્રાન્સમિટ કરવાની પદ્ધતિ અમેરિકન વિજ્ઞાની નિકોલા ટેસ્લાએ વર્ષ 1888 ની 16 મેના રોજ રજૂ કરી હતી . 1891 ની 16 મેના રોજ જર્મનીમાં થ્રી - ફેઝ ઇલેક્ટ્રિસિટી પહેલી વાર લોકોએ જોઈ હતી .