Sunday, December 15, 2019

15 Dec

🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶♦️🔶♦️
*‼️ઈતિહાસમાં ૧૫ ડિસેમ્બરનો દિવસ🚩*
🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨🔷👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*⚖⚖૧૭૯૧:કાયદાની પ્રથમ સ્કૂલ*

અમેરિકાની પેન્સીલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રથમ કાયદાની સ્કૂલની સ્થાપના.

⌛️ ૧૭૯૨:જીવન વીમા નીતિઅમેરિકામાં પ્રથમ વખત જીવન વીમા નીતિ જાહેર કરવામાં આવી. 

*💐 🙏સરદારનું નિધન🙏🙏🙏💐*

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું 1950 ની 15 મી ડિસેમ્બરે મુંબઈમાં નિધન થતાં આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો . આઝાદી મળ્યા બાદ દેશી રજવાડાઓને ભારતીય યુનિયનમાં સામેલ કરવાની જટીલ કામગીરી પાર પાડવા બદલ દેશ સદીઓ સુધી તેમને યાદ કરશે .

આંતરરાષ્ટ્રીય ચા દિવસ -- World Tea Day

☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵
*આજે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ--WorldTeaDay*
🍵☕️🍵☕️🍵☕️🍵☕️🍵☕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

મિત્રો આમ તો આવા પ્રશ્ન પૂછાતાં નથી કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કયારે ઉજવાય છે...પરંતુ અમુક ટોપિક ઉપર લખવાની મને ટેવ પડી ગઈ છે..સામાન્ય જન જીવનમાં *ચા* બહુ પીવાય છે... પરંતુ આના ફાયદા ગેરફાયદા કોઇ જાણતું નથી હતું.. બસ આવી વાતો પર પ્રકાશ પાડવાનો મારો ઉદ્દેશ્ય હોય છે....

*મિત્રો કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે.*

અને આપણે તો એ દેશમાં રહી છીએ જ્યા આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પણ ભૂતકાળમાં ચા વેચતા હતા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

*હાલમાં જ એક ચૂનાવી રેલીમાં એક વાક્ય કહેલું તે બધા ન્યુઝ પેપરની હેડલાઈન પણ બનેલું= 🗣મેં ચા વેચી છે, દેશ નથી વેચ્યો: ***વડાપ્રધાન નરેન્દ્ર મોદી*

गीता फोगाट --- Gita Fogat

गीता फोगाट (अंग्रेज़ी: Geeta Phogat, जन्म- 15 दिसंबर, 1988, भिवानी ज़िला, हरियाणा) भारतीय महिला फ्रीस्टाइल पहलवान हैं, जिन्होंने पहली बार भारत के लिए राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीता है। गीता ने 55 किलो वजन के अंतर्गत 2010 राष्ट्रमंडल खेलों में स्वर्ण पदक जीतकर देश का नाम रोशन किया। साथ ही गीता पहली भारतीय महिला पहलवान हैं जिन्होंने ओलंपिक में भारत का प्रतिनिधित्व किया था।[1]

जन्म एवं परिचय
गीता फोगाट का जन्म 15 दिसंबर, 1988 को हरियाणा में भिवानी ज़िले के छोटे से गाँव बलाली के हिन्दू-जाट परिवार में हुआ था, जो अपने पिता से विरासत में मिली पहलवानी को आगे बढ़ा रही हैं। गीता फोगाट की माँ दया कौर एक गृहणी हैं। परिवार में गीता की तीन बहनें बबीता, रितु, संगीता और एक भाई दुष्यंत हैं। गीता और बबीता पहले ही अंतर्राष्ट्रीय स्तर की महिला पहलवान हैं और रितु अभी अपने पिता से पहलवानी का प्रशिक्षण ले रही हैं। साथ ही गीता की सबसे छोटी बहन संगीता और भाई दुष्यंत भी पहलवानी के रास्ते पर हैं। गीता के पिता पेशे से एक ग्रीक-रोमन स्टाइल के पहलवान हैं, जो कभी मेट पर तो कभी मिट्टी में ही पहलवानी कर लिया करते हैं। वे एक द्रोणाचार्य पुरस्कार प्राप्तकर्ता हैं और गीता फोगाट के कोच भी हैं। अपनी पहलवानी से अच्छे-अच्छे पहलवानों के छक्के छुड़ाने वाले महावीर सिंह फोगाट धन से गरीब थे, पर लड़कियों के प्रति विचारों को लेकर धनी हैं।