Wednesday, July 3, 2019

મહાગુજરાત આંદોલન ---- Mahagujarat movement


🔰ગજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને વિચારીએ તો, ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.

એડોલ્ફ હિટલર ની આત્મહત્યા --- Adolf Hitler's Suicide

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
⚒⚒🛠⚒🛠⚒🛠⚒🛠⚒
એડોલ્ફ હિટલરની આત્મહત્યા
⚒🛠⚒🛠⚒🛠⚒🛠⚒🛠

⚔️બીજા વિશ્વ યુદ્ધમાં પરાજય ભાળી ગયેલા જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્ષ 1945 ની 30 એપ્રિલે આત્મહત્યા કરી લીધી હતી . 40 કલાક પહેલા તેણે પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉન સાથે લગ્ન કર્યા હતા .

🗡⚔️🗡⚔️🗡⚔️🗡
એડોલ્ફ હિટલર

🏳️🏳️સભાષચંદ્ર બોઝને મળ્યો હતો એડોલ્ફ હિટલર

🛠એડોલ્ફ હિટલર એક પ્રસિદ્ધ જર્મન રાજનેતા છે.
🛠ત રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ ના નેતા છે.
🛠 ત ૧૯૩૩ થી ૧૯૪૫ સુધી તે
જર્મનીના શાસક રહ્યા હતા .
🛠 બીજા વિશ્વયુદ્ધ
માટે હિટલરને મોટાભાગે જવાબદાર માને છે.

લાલ કિલ્લાનો પાયો નખાયો --- Red Fort

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
💫🌟✨☄️💫🌟✨💫☄️
લાલ કિલ્લાનો પાયો નખાયો

✨☄️✨☄️✨☄️✨☄️✨☄️
દિલ્હીના લાલ કિલ્લાનો પાયો 1639 ની 29 એપ્રિલે નખાયો હતો . બાદશાહ શાહજહાંએ રાજધાની આગ્રાથી દિલ્હી લાવવાનું નક્કી કર્યા બાદ યમુના કાંઠે આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1948 માં પૂરું કરાયું હતું . આજે આ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં આવે છે.
☄️☄️☄️☄️☄️☄️☄️☄️
🚦🚥દિલ્હી ફોર્ટ કે લાલ કિલ્લો,
ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં સ્થિત છે. જેનો ૨૦૦૭ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો ( UNESCO World Heritage Site ) માં સમાવેશ કરાયેલ છે.

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ ----- Lord Parshu Ram

જ્ઞાન સારથિ, [28.04.17 20:35]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚩🚩🚩🚩🚩🚩
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ

🚩🚩🚩🚩🚩🚩

જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા.
🚩તઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.🚩🚩🚩🚩🚩

🚩🚩પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.
એક લોકપ્રિય શ્લોક છે,

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषण: |
कृप: परशुरामश्च सप्तैते चिरંजीविन: ||

3 July

Raj Rathod, [03.07.19 11:42]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/07/2019
📋 વાર : બુધવાર

🔳૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.

🔳૨૦૦૬ – અવકાશી પિંડ '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.

🌷જન્મ🌷

🍫૧૯૮૦ – હરભજન સિંઘ
➖ભારતીય ક્રિકેટર.

નાણાપંચ / નાણાઆયોગ / વિતઆયોગ --- Finance Commission / Finance Commission / Finance Commission

Raj Rathod, [02.07.19 19:55]
[Forwarded from Talati Preparation.]
🔵  નાણાપંચ / નાણાઆયોગ / વિતઆયોગ

✍️ બંધારણમાં ભાગ - 12ના અનુચ્છેદ - 280 અનુસાર રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા તે પહેલા જરૂર જણાય ત્યારે એક નાણાપંચની રચના કરશે,

✍️ જે એક અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યોનું બનેલું હશે.

✍️ નાણાપંચ એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે મહત્વની સંસ્થા છે.

✍️  પ્રથમ નાણાપંચની સ્થાપના ઈ . સ . 1951માં થઈ હતી.

✍️  નાણાપંચના પ્રથમ અધ્યક્ષ :
 કે . સી . નિયોગી
(૨ચના : 1951 1952 , અમલ : 1952 - 1957)

 🦋 14મા નાણાપંચના અધ્યક્ષ : - વાય.વી.રેડ્ડી

🦋 15મા નાણાં પંચના અધ્યક્ષ : - નંદ કિશોર સિંઘ

🦋 ( રચના : 2017 - 18 ,અમલ : 2020 - 2025 )

✍️  15મા નાણાપંચના સભ્યો :

હંસાબેન મહેતા --- Hansaben Mehta

♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨
🔆🔆💢હંસાબેન મહેતા💢🔆🔆
♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨શ્રીમતી હંસાબેન મહેતા નો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ સુરત મુકામે થયો હતો. તેઓ
♻️ભારતની યુનિવર્સિટીમાં સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ તરિકે નિમાયા હતા. હંસાબહેને ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પસાર કરતાં તેમને ♻️‘ચેટફિલ્ડ પુરસ્કાર’ તથા અન્ય ઇનામો મળ્યાં હતા.
⭕️ ફિલોસોફી વિષય સાથે વડોદરાની કૉલેજમાં ભણી સ્નાતક થયા. પત્રકારત્વના અભ્યાસ માટે તેઓ ૧૯૧૯માં ઇંગ્લેન્ડ ગયાં, ત્યાં સરોજીની નાયડુ સાથે તેમની મુલાકાત થઇ હતી. ત્યાંથી અમેરિકા અને જાપાન થઇ ભારત આવ્યા. ત્યારબાદ ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા.

🎯👌👌મુંબઇ રહી તેમણે ‘ભગિની સમાજ’ તથા 👌‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ 👈સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો પણ કર્યા. 
👉૧૯૩૦માં દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. ૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યા. આમ
👉✌️👌 તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.

👁‍🗨Yuvirajsinh Jadeja:
🐾🐾🐾🐾🐾🐾

હંસા જીવરાજ મહેતા (૧૮૯૭–૧૯૯૫) ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા.

તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણાં પુસ્તકોણ લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ જન્મે નાગર બ્રાહ્મણ હતા અને મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેમણે જાણીતા ડોક્ટર અને રાજકારણી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા. 

3 July

Yuvirajsinh Jadeja:
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
🎯🎯ઈતિહાસમાં ૩ જુલાઈનો દિવસ🎯
⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👱‍♀👵👱‍♀👵હંસા મહેતા👵👱‍♀👵👱‍♀

શિક્ષણશાસ્ત્રી , લેખિકા અને મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવનારા પ્રારંભિક ગુજરાતી મહિલા અગ્રણી અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હંસાબેનનો જન્મ વર્ષ ૧૮૯૭માં આજના દિવસે થયો હતો .
👱‍♀શિક્ષણવિદ્દ અને યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હંશાબેન મેહતા.

🏍🏍🏍વિશ્વની પહેલી કાર🚜🚜🚜

ઇન્ટરનલ કમ્બશન એન્જિન ધરાવતી વિશ્વની પહેલી કાર તેના જનક કાર્લ બેન્ઝે વર્ષ 1886ની ત્રીજી જુલાઈએ જર્મનીમાં રજૂ કરી હતી . બેન્ઝની પત્ની બર્થાએ આ પ્રોજેક્ટને ફાઇનાન્સ કર્યો હતો .

🏏🏏ક્રિકેટ બોલથી ચકલી મરી ગઈ🏏

ક્રિકેટર ઇમરાન ખાનના કાકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર જહાંગીર ખાને વર્ષ 1936ની ત્રીજી જુલાઈએ લોર્ડ્ઝમાં બોલિંગ દરમિયાન એક ચકલી મારી નાખી હતી , જે હજુ MCC મ્યુઝિયમમાં છે .

ધોળાવીરા --- Dholavira

Raj Rathod, [30.06.19 19:23]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
ધોળાવીરા : પાંચ હજાર વર્ષ જૂનું ગુજરાતનું 'સ્માર્ટ સિટી'

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.
કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.

3 July

જ્ઞાન ગંગા એકેડમી, [03.07.19 13:04]
📗આજે (03 july )📘

🔶🔷ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી ડે🔶🔷

🔷🔶 પલાસ્ટિક બેગ વાપરવાથી થતા નુકસાન સામે જાગૃતતા ફેલાવવા માટે "ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી" ઉજવવામાં આવે છે.જેમની શરૂઆત 2009થી થઈ છે.

💮સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની હંસા મહેતા નો જન્મ 1897

💮1992 બ્રાઝિલના રિયો ડી જાનારીમાં પૃથ્વી સંમેલન શરૂ કર્યું.

💮આતરરાષ્ટ્રીય વ્હીલિંગ કમિશન( IWC) ની સદસ્યતા જાપાને છોડી દીધી.

Yogesh Joshi

જ્ઞાન સારથિ, [05.07.19 09:39]

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી

Happy birthday
Yogesh Joshi
3/7/2019

3 July - - Newspaper Cutting

મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી --- Maharaja Thakur Saheb Sir Waghji of Morbi, Sage Raoji

જ્ઞાન સારથિ, [26.04.17 22:07]
Yuvirajsinh Jadeja
👑👑👑👑👑👑👑
સર વાઘજી દ્વિતિય
👑👑👑👑👑👑👑
ભાગ = 1

(વાધજી બીજા અને મોરબી રજવાડાની  સંપૂર્ણ માહિતી PDF માં)

🐅 કાઠિયાવાડનો વાઘ ને કાઠિયાવાડના શાહજહાં👑
મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ – ૧૯૨૨).

👉🏻👑 મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ . ૧૮૫૮માં થયો હતો .
🗽⛲️ મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું.
✏️📝 રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો .
✈️ સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા .
🏜 રામગંજ બજાર જેવા ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી.
🚂વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે નાખવાનું કામ શરૂ કર્યું .
☯️ 🏟ઇગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું.

સર લાખાજીરાજ બાપુ ----Sir Lakhajiraj Bapu

જ્ઞાન સારથિ, [21.04.17 22:03]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🖋✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👑👑👑👑👑👑👑

સર લાખાજીરાજ બાપુ

👑👑👑👑👑👑👑👑
 (⭐️સર-પ્રજાવત્સલ લાખાજી રાજ અને રાજકોટની
સંપૂર્ણ માહિતી PDF માં)

👑👉 પરજાનાં માનસમાં આજે પણ માનભર્યું અને કુશળ પ્રજાપાલક રાજવી તરીકેનું સ્‍થાન ધરાવતા રાજકોટનાં નામદાર ઠાકોર સાહેબશ્રી સર લાખાજીરાજ બાપુ

👑🎩👑રાજકોટની ગાદી માટે સર લાખાજી રાજ વિરવિક્રમ સવંત ૧૯૬૩ની અશ્વિન સુદ પૂનમને દિવસે આરૃઢ થયા હતા ને રર વર્ષ રાજ ભોગવી સંવત ૧૯૮૬ના માઘ સુદ ૪ને દિવસે દેવ થયા હતા.

🀄️👑🀄️ઈ.સ. 1907માં લાખાજીરાજ પુખ્તવયના થતા બ્રિટીશ એજન્સીએ રાજયનો સંપૂર્ણ વહીવટ રાજવીને સોંપેલ. તેમના શાસન સમયમાં હરજીવનભાઈ કોટકે 14 વર્ષને ચુનીલાલ શ્રોફ 10 વર્ષ દિવાન પદે પ્રશંસાપાત્ર કામગીરી બજાવી હતી.

Gujarat Budget 2019