Wednesday, April 24, 2019

સચિન તેંડુલકર --- Sachin Tendulkar

જ્ઞાન સારથિ, [24.04.17 16:52]
Yuvirajsinh Jadeja:
🏏🏏🏏🏏🏏🏏🏏

સચિન તેંડુલકર

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

લીટલ માસ્ટર, તેન્ડીયા,  માસ્ટર બ્લાસ્ટર,  ધ માસ્ટર,ધ લીટલ ચેમ્પિયન

🔔જન્મ દિવસ 24 એપ્રિલ 1973📣

🍰🎂🍰🍰કરિકેટના ભગવાન સમાન ગણાતાં સચિન તેંડૂલકરનો આજે 44મો જન્મદિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને ચાર વર્ષ પુરા થઇ ગયા, પરંતુ આજે પણ તેનો જાદુ બરકરાર છે. સચિને ક્રિકેટ જગતને ઘણું બધુ આપ્યું છે, તેના નામ પર ઘણા એવા રેકર્ડ છે જેને તોડવા અશક્ય છે. બેટિંગનો કદાચ જ એવો કોઇ રેકર્ડ હશે જે સચિનના નામ પર ના હોય.

🔆📚સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઊઠાવે છે.🙏

📙📚📙📚 તમની આત્મકથા પ્લેઇંગ ઈટ માય વે ગયા વર્ષે નવેમ્બરમાં આવી અને તેણે વેચાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા.📚📙📰


પંચાયતી રાજ સ્થાપના --- Panchayati Raj

જ્ઞાન સારથિ, [24.04.17 11:16]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩
24 April 1993
ભારતમાં , પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
🚩🚩🚩🚩🚩🚩🚩

🀄️પચાયતી રાજ મુખ્યત્વે ભારત , પાકિસ્તાન, અને
નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઇ રાજકીય પ્રથા છે.

✋"પંચાયત" શબ્દ પાંચ (પંચ) અને વિધાનસભા (આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કેરાયેલ પાંચ વડીલોનો સમુહ.