Monday, December 2, 2019

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ --- National Pollution Control Day

♻️👁‍🗨💠🎯🔰♻️👁‍🗨💠🔰🔘♻️
*આજે રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ*
🔰🎯💠👁‍🗨♻️🔘🔰🎯💠👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

ગત એક દાયકામાં વિશ્વભરમાં ગ્લોબલ ર્વોિંમગનો પ્રશ્નો વિકરાળ રૃ લઈ ચૂક્યો છે. ગ્લોબલ ર્વોિંમગને કારણે આજે પણે વિશ્વના અનેક દેશોમાં ઠંડી, બરફવર્ષા, ચક્રવાત અને ગરમી સહિતની સમસ્યા ખડી છે. ભારતના અનેક શહેરોમાં પણ હવે પ્રદૂષણ સમસ્યા જટીલ બની ચૂકી છે. દેશના પાટનગર દિલ્હીમાં જ સૌથી વધુ હવા પ્રદુષણ છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના દેશના શહેરો પ્રદુષિત હવા માટે દિલ્હી સાથે સ્પર્ધા કરે તો નવાઈ નહીં હોય.

👉સતત ફેલાતા પ્રદૂષણને કારણે ભારતના ૧૬૮ શહેરોની હવા શ્વાસ લેવા માટે યોગ્ય રહી નથી

આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રીનપીસે તાજેતરમાં જ બહાર પાડેલો અહેવાલ ભારત માટે ચિંતાજનક : અવકાશમાંથી સરહદો સુદ્ધા જોઈ શકાતી નથી અને માત્ર એર પોલ્યુશન દેખાય છે

જટીલ પ્રશ્ન બનેલા હવા પ્રદૂષણ બાબતે હજુ પણ ભારતીય સજાગતા નહીં દાખવશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી વધશે

ભોપાલ ગેસ દુર્ઘટના --- Bhopal gas disaster

🤡👿👹💩🤡👺👿😈💩🤡👺
*આજથી ૩૪ વર્ષ પહેલા હિન્‍દુસ્‍તાનમાં બનેલી ગોઝારી ઘટના જેને સાંભળવાથી જ માનવજાતનું હૈયુ કંપી ઉઠે અને આપણા દેશના ઇતિહાસમાં બનેલી એક અતિશય દુષ્‍ટ દુર્ઘટના જે આજથી ૩૧ વર્ષ પહેલા મધ્‍યપ્રદેશના ભોપાલ શહેરમાં ઘટી હતી. આ ઘટના કેવી રીતે બની હતી. તેનો ટુંકમાં ચિતાર જોઇએ.*
🎃🤖👾👽🎃🤖👾👽🎃🤖👾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🙀🙀🙀🙀🙀🙀🙀
*ભોપાલ ગેસ દુર્ઘટના*
😿😿😿😿😿😿😿
   *૨-૧૨-૧૯૮૪ના રાત્રીના બે વાગ્‍યે ભોપાલ શહેરની ઉતર- પૂર્વ વિસ્‍તારમાં આવેલ યુનિયન કાર્બનની ફેકટરીમાં😈 મિથેલ આઇસર સાઇનર નામના ઝેરી ગેસની ટાંકીમાં આંતરીક દબાણ વધવાથી તે ટાંકીને ટાવરના બીજા સ્‍ટેન્‍ડ સાથે જોડતા પાઇપ લાઇનના સાંધામાં દબાણ આવતા પાઇપનું સંઘાણ તુટયું અને ભુખરા રંગના ગેસનું મહાકાય વાદળથી હજારો લોકોને મોતની નિંદ્રામાં ધકેલી દીધાં. માનવ જાગૃતિ ઔદ્યોગીક પ્રણાલી પણ માનવ પ્રણાલીની દ્રષ્‍ટીએ આ વિશ્વની અભૂતપૂર્વ રચના હતી.* 
👹મિથાઇલ આઇસોસાયનેટ નામના ઝેરી ગેસ જેમના શરીરમાં ગયો તે વધુ કમનસીબ હતાં. લગભગ ૩૦ હજાર આસપાસની સંખ્‍યામાં લોકોએ પોતાની જીંદગી ગુમાવી પડી અને બાકી રહેતા લોકોની જિંદગીખોડ- ખાપણમાં વિતાવી પડી.

2 Dec

🔰💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨🔰🎯💠
*🀄️ઈતિહાસમાં 2 ડિસેમ્બરનો દિવસ*
♻️👁‍🗨💠🎯🔰♻️👁‍🗨🎯💠🔰♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💢💟પહેલું કૃત્રિમ હૃદય બેસાડાયું💟*

વર્ષ 1982 ની બીજી ડિસેમ્બરે નિવૃત્ત ડેન્ટિસ્ટ બર્ની ક્લાર્કના શરીરમાં ડો . વિલિયમ ડીવ્રીઝે વિશ્વનું પહેલું આર્ટિફિશિયલ હાર્ટ પ્રત્યારોપિત કર્યું હતું . બર્ની 112 દિવસ આ નકલી હૃદય સાથે જીવ્યા હતા અને 1983 ના માર્ચમાં અવસાન પામ્યા હતા .

*✌️ભારતીયોને બેવડું નાગરિકત્વ‼✌️*

2005 ની બીજી ડિસેમ્બરે ભારતે વિદેશમાં રહેતા ભારતીયોને બેવડું નાગરિકત્વ આપવાની શરૂઆત કરી હતી . OCI તરીકે ઓળખાતો આ પ્રકારનો પાસપોર્ટ ધરાવતા વ્યક્તિએ ભારતમાં દાખલ થવા વિઝા લેવાની જરૂર નથી , પરંતુ પાસપોર્ટ હોય તો સીધા જ આવી શકે છે.

*😿👿ભોપાલ ગેસ દુર્ઘટના😈👹*

૧૯૮૪માં બીજી ડિસેમ્બરે ભોપાલના યુનિયન કાર્બાઇડના પ્લાન્ટમાંથી મિથાઇલ આઇસોસાઇનાઇટ નામનો ઝેરી ગેસ લીક થતાં હજારો મોતને ભેટ્યા હતા અને પાંચ લાખ લોકો વિકલાંગ થયાનું કહેવાય છે.