🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
*🎋🎋🎅ક્રિસ્ટમસ🎄💥💥*
🎅🤶🎅🤶🎅🤶🎅🤶🎅🤶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🎅આજે ક્રિસમસ ડે હજુ દિવસની શરૂઆત થઈ ને રાતથી લઈ અત્યારે સુધી માં મારા મોબાઈલ પર ૧૦૦૦ થી વધુ મેસેજ wish કરવા માટે આવ્યા અને હજુ તો કેટલાય આવશે ખબર નહી. જાણી ને નવાઈ લાગશે કે wish કરવાવાળા લોકો માંથી એક પણ ખ્રિસ્તી ના હતો. તો સાથે સાથે એવા પણ મેસેજ આવ્યા કે આપણે શુ કામ પારકા તહેવારો ઉજવીયે છીએ? (🎯આમાથી અમુક લોકો ને મે પૂછ્યું પણ કે આપણે કેમ હેપી ક્રિસ્ટમસ કહી છી. આ ઈશુ કોણ હતા.. હજુ એ લોકો માંથી કોઈના રીપ્લાય આવ્યાં નથી)
આ બંન્ને પક્ષો નો મધ્યસ્થી બનવા ની ઈચ્છા થઈ તો મારા વિચાર ના ચક્રો ગતિમાન થઈ ગયા અને મને લાગ્યું કે મારે
*🔶➖ક્રિસ્ટમસ નો ઈતિહાસ🔷➖*
*☃બાઈબલ ના સંદર્ભ મુજબ ૨૫માર્ચ ના રોજ કુવારી મેરી ને ગર્ભ રહ્યો ને બરાબર નવ મહિના પછી ૨૫ ડિસેમ્બરે ઈશુ નો જન્મ થયો ( જુલિયન ક્લેન્ડર મુજબ ૨૫ ડિસેમ્બર અને જ્યોર્જન ક્લેન્ડર મુજબ ૭જાન્યુઆરી ) મેરી મુળ યહુદિ હતી માટે ઇશુ મસિહા પણ કહેવાય છે મસિહા એટલે યહુદિ ના ઉદ્ગારક. ઈશુ નો જન્મ ઢોરો ને ચારો નાખવાના ગમાણ માં થયો હતો એમ મનાય છે. 😳😱😳😱😳પરંતુ ઈશુ એક કાલ્પનિક પાત્ર છે કે હકિકત એ પણ હજુ શંકાસ્પદ જ છે. Flavius Josephus નામના ઈતિહાસ કારે લગભગ ૧૨૬ ઈતિહાસ કારો ની રચના તપાસી જે લોકો ઈશુ ના જન્મ સમયે અથવા તેની પછી ના સમય માં થઈ ગયા પરંતુ કોઈ એ ઈશુ નો કોઈ ઉલ્લેખ નથી. BBC ચેનલે તો એવો દાવો કર્યો છે કે ઈશુ ક્રોસ પર મર્યા જ નથી તેઓ બચી ગયા હતા ને બાદ માં તે કશ્મીર આવી ને મૃત્યુ પામ્યા. ઈશુ જ નહિ પરંતુ કોઈ પણ પ્રકાર નો ઈતિહાસ વિવાદિત જ રહ્યો છે..*