Sunday, March 10, 2019

ઉડુપ્પી રામચંદ્ર રાવ --- Udupi Ramchandra Rao

👏🎍👏🎍👏🎍👏🎍🎍🎍👏🎍
*વિશ્વના પહેલો સેટેલાઇટની વાત ચાલે છે ત્યારે દેશનો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટ બનાવનારને ઇસરોના પૂર્વ ચેરમેન રાવનું નિધન થોડા દિવસો પહેલા થયું તેમને કેમ ભૂલી શકાય...*
🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723👏*

*👏ઇસરોના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાન અંતરિક્ષ વૈજ્ઞાનિક પ્રોફેસર યુઆર રાવ (ઉડુપ્પી રામચંદ્ર રાવ)નું નિધન થયું છે. 85 વર્ષના વૈજ્ઞાનિક છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા.*
🎍🎍રાવને આખા વિશ્વમાં તેમના કામ માટે ઓળખાય છે. તેઓ ઇસરોના કેટલાંય સફળ પ્રક્ષેપણોનો ભાગ રહ્યા છે. 
🎍🎍આર્યભટ્ટથી મંગળ ગ્રહના મિશન સુધી રાવને ઇસરોના કેટલાંય પ્રોજેક્ટો પર કામ કર્યું છે. આપને જણાવી દઇએ કે યુ આર રાવના નેતૃત્વમાં જ *1975મા પહેલો ભારતીય ઉપગ્રહ ‘આર્યભટ્ટ’થી લઇને 20થી વધુ ઉપગ્હરોને ડિઝાઇન કર્યા અને સફળતાપૂર્વર પ્રક્ષેપિત કર્યા. રાવ એ ભારતમાં પ્રક્ષેપાસ્ત્ર પ્રૌદ્યોગિકીનો વિકાસ પણ કર્યો, આથી 1992માં એએસએલવીનું સફળ પ્રક્ષેપણ કરાયું.*