🚩🚩ઈતિહાસમાં ૧૨ મેનો દિવસ💢💢
⛓⚙⛓⚙સર રોનાલ્ડ રોસ⛓⚙⛓
મલેરિયા તાવના મચ્છરોના શોધક સર રોનાલ્ડ રોસનો જન્મ તા.૧૩/૫/૧૮૫૭ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા નૈનીતાલમાં થયો હતો.
⛓🐜🐜ભારતમાં પોતાની ડોકટરી સેવા દરમ્યાન ઘણાં બધાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકોને ‘ ટાઢિયો તાવ’ (મલેરિયા)થી પીડાતા હતા. રોગની મૂળ અને તે શાથી ફેલાય છે તે તેમના માટે ચિંતનનો વિષય બની ગયો હતો. અને તેમણે આ અંગે સંશોધન હાથ ધર્યું. અને ‘ એનોફિલીસ’ નામના મચ્છર કરડવાથી જ મેલેરિયા થાય છે તે ૨૯મી ઓગસ્ટ ૧૮૯૭ના રોજ પ્રયોગ કરી સિદ્ધ કરેલું. આથી આ ૨૦ ઓગસ્ટ ૧૮૯૭થી ૨૦મી ઓગસ્ટ ‘ મચ્છર દિન’ અને ૨૦ જુલાઈ ૧૮૯૮થી દર વર્ષે ૨૦મી જુલાઈ ‘ ‘મલેરિયા દિન’ ’ તરીકે ઉજવાય છે.
🕷ઈ.સ. ૧૯૨૬માં ગરમપ્રદેશમાં લોકોના રોગોનું સંશોધન કરતી ‘
રોસ ઇન્સ્ટીટયુટ’ નામની સંસ્થાની સ્થાપના કરી.