Tuesday, July 2, 2019

તેલંગાણા -- Telangana

🔰🔰🔰🔰તેલંગાણા🔰🔰🔰🔰


♻️રચના ૨ જૂન, ૨૦૧૪

♻️રાજધાની અને મોટું શહેર
હૈદરાબાદ

♻️જિલ્લાઓ ૧૦

🔰🔰Government🔰🔰

• રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિંહન
• મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એ
• ધારાસભા દ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો)
• લોકસભાની બેઠકો
૧૭
• ઉચ્ચ ન્યાયાલય
હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય

2 June

Yuvirajsinh Jadeja:
♦️💢ઈતિહાસમાં 2 જૂનનો દિવસ💢♦️


📞📲માર્કોનીનો વાયરલેસ ટેલિગ્રાફ📲

ઇટાલિયન સંશોધક ગુલિલિયો માર્કોનીએ વાયરલેસ ટેલિગ્રાફી શોધી તેની પેટન્ટ લેવા 1896 ની બીજી જૂને અરજી કરી હતી . રેડિયો કમ્યુનિકેશનનો પહેલો અખતરો જગદીશચંદ્ર બોઝે કર્યો હતો , જોકે પેટન્ટ મેળવી નહોતી .


🕹🕹🕹તેલંગાણા ભારતનું 29 મું રાજ્ય બન્યું🎲🎲🎲🎲

આંધ્રપ્રદેશમાંથી અલગ પાડીને ભારતના 29 મા રાજ્ય તેલંગાણાની સ્થાપના 2014 ની 2 જૂને થઈ હતી . 3 .5 કરોડની વસ્તી ધરાવતા તેલંગાણાનો સાક્ષરતા દર 66 ટકા છે. તેલુગુ ઉપરાંત ઉર્દૂ આ રાજ્યની સત્તાવાર ભાષા છે.
🖲હૈદરાબાદ સહિત ૧૦ જિલ્લા અને ૧૭ લોકસભા બેઠકો ધરાવતા આ રાજ્યની કુલ વસ્તી સાડા ત્રણ કરોડ છે.

👸👸રાણી એલિઝાબેથ - IIની તાજપોશી👸👸

બ્રિટનના વર્તમાન રાણી એલિઝાબેથ -IIની તાજપોશી વર્ષ 1953 ની બીજી જૂનના રોજ થઈ હતી . પિતા જ્યોર્જ છઠ્ઠાની તબિયત બગડ્યા બાદ એલિઝાબેથે પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા .

Gujrat Budget -- 2 July