🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી ( ૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦(મૃત્યુ સ્થાન ગઢડા, ગુજરાત , ભારત)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👉 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા.
👉આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે.
👉તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો
👉જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો.
👉૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને
👉રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા.
👉રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.