Friday, April 26, 2019

કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી -------Colonel Maharaja Rao, Sir Shree Bhavsinghji, secondly, Takhtasinhji

જ્ઞાન સારથિ, [22.04.17 11:01]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
⚔️કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય⚔️
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
(🔘ભાવસિંહજી (બીજા),કૃષ્ણકુમારસિંહ ગોહીલ અને ભાવનગર રજવાડું 🔚 સપૂર્ણ માહિતી 📩PDF માં)
⚔️👇👇👇👇👇👇👇👇👇⚔️

👮👑🎩કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું

👦🏻👑 તઓ તખ્તસિંહજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૭૬ના રોજ થયો હતો.

🔖📊તમનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું હતું.