Sunday, August 11, 2019

11 Aug 2019 -- NC















10 Aug 2019 --- CA

Raj Rathod, [12.08.19 17:03]
[Forwarded from 🇮🇳JAY HIND🇮🇳 C.A♻️]
🇮🇳JAY HIND🇮🇳:
🛍10 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️

🌳9 ઑગસ્ટ મહત્વના દિવસો
🖊 વિશ્વ આદિવાસી દિવસ (ગુજ. દાહોદ)
🖊 ભારત છોડો આંદોલન દિવસ
🖊 નાગાસાકી દિવસ
🖊 ગજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇ નો જન્મ
🖊 "રામચરિત માનસ" સંત તુલસદાસજી ની પુણ્યતિથિ

🌳fame india યોજના હેઠળ બીજા ચરણમાં 5595 ઈેક્ટ્રોનિક્સ બસોને મંજૂરી આપી
🖊 સૌથી વધુ ઉતર પ્રદેશને મળી 600બસ
🖊fame india યોજના લોન્ચ 2015

🌳 મહિલા ક્રિકેટ ટીમમાં  ટ્રાન્સ જેન્ડર ને સામિલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે
✅ ઓસ્ટ્રેલિયા


🌳sbi MD:- Dinesh Kumar khara

🌳BAFTA ચાર્લી ચેપ્લીન પુરસ્કાર એનાયત કરશે :- la સ્ટીવ કુગન

🌳 સમગ્ર સિક્ષા જલ સુરક્ષા અભિયાન શરૂ :- રમેશ પોખરીયાલ

🌳 સાઉથ આફ્રિકા ક્રિકેટર હાસીમ આમલા એ નિવૃત્તિ લીધી

🌳 સતનપાન અને બાળકોને પોષ્ટિક આહાર પૂરું પાડતું ટોપ રાજ્ય :- મણિપુર

🌳 ટી- ટ્વેન્ટી માં 7 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો :- કોલિન એકરમેન(સાઉથ આફ્રિકા)

🌳 દશની પ્રથમ અંડર વોટર ટ્રેન :-  કોલકતામાં
🖊 હગલી નદી
🖊  સોલ્ટ લેક સેકટર 5 થી હાવડા મેદાન

🌳 એક દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા મુલાકાત લેવામાં આવતો સંગ્રાહલય ક્યો બન્યો
🖊 વિરાસત એ ખાલસા (પંજાબ)

@X_SECRET_8347343114

11 Aug


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/08/2019
📋 વાર : રવિવાર

📜1908 ક્રાંતિકારી ખૂદિરામ બોઝને સેન્ટ્રલ જેલ, મુજફરનગર, બિહારમાં 19 વર્ષની ઉંમરે ફાંસી આપવામા આવી.

📜1911 પ્રખ્યાત પત્રકાર પ્રેમ ભાટિયાનો જન્મ થયો.

📜1916આર્મીનાં પુર્વ પ્રમુખ અને ફાઇટર ગોપાલ રઘુનાથનો જન્મ થયો.

📜1922 અભિનેતા મનમોહન ક્રિષ્નાનો જન્મ થયો.

📜1954 ક્રિકેટર એમ. વેંકટશવર નરસિમ્હા રાવનો જન્મ થયો.

📜1954 ક્રિકેટર યશપાલ બરબુરામનો જન્મ થયો.