Tuesday, July 30, 2019

માધવસિંહ સોલંકી --- Madhavsinh Solanki

⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
🐾🐾માધવસિંહ સોલંકી🎋🎋
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જન્મ દિવસ 30 જુલાઈ

🎯માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને
👁‍🗨ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે.
👁‍🗨 તેઓએ ચાર વખત
ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. 
♦️🔰તેઓ ⭕️"ખામ થિયરી"⭕️ માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

🔰ગુજરાતના ૭માં મુખ્યમંત્રી🔰
પદભારનો સમયગાળો
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭
પૂર્વગામી રાષ્ટ્રપતિ શાસન
અનુગામી બાબુભાઈ જશભાઈ પટેલ

30 July

👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
♦️ઈતિહાસમાં 30 જુલાઈનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚽️ઉરુગ્વે પહેલો ફૂટબોલ વર્લ્ડકપ જીત્યું⚽️

વર્ષ 1930 માં રમાયેલો પહેલો ફીફા વર્લ્ડકપ ઉરુગ્વેએ 30 જુલાઈએ જીત્યો હતો . ફાઇનલમાં આર્જેન્ટિનાને 2- 1થી હરાવ્યું હતું . ઉરુગ્વેના ત્રણ શહેરોમાં યોજાયેલા આ વર્લ્ડકપમાં 13 ટીમો વચ્ચે કુલ 18 મેચો રમાઈ હતી .

🏹🏹રાજીવ ગાંધી પર હુમલો⛳️⛳️

શ્રીલંકાના કોલંબોમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહેલા તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પર વર્ષ ૧૯૮૭માં આજના દિવસે સૈનિકે જ હુમલો કર્યો હતો . રાજીવ સાવચેત હોવાથી રાઇફલ બટનો પ્રહાર વાગ્યો નહોતો.

👁‍🗨1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.

👁‍🗨1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.

👁‍🗨1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.

👁‍🗨1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.

30 July 2019 -- NC

કર્ણાટક ઇસ્યુ અને બંધારણ --- Karnataka Issue and Constitution

Raj Rathod, [30.07.19 11:32]
[Forwarded from ◆ કન્ફયુજ પોઈન્ટ ◆ (પ્રવિણ મકવાણા)]
🔰કર્ણાટક ઇસ્યુ અને બંધારણ🔰

📌📌મહત્વાના કયા કયા અનુચ્છદ ને એક્ટિવ થયા
૧) જો વિધાનસભાની ચુંટણીમા  કોઇ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો રાજ્યપાલ ને એ અધિકાર છે કે એ સૌથિ મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપી શકે (     

૨) રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો ઇન્ડિયન ની નિમણુક મંત્રી પરિષદ ની ભલામણ થી કરી શકે

( યેદુરપ્પા એ વજુભાઇ વાળા ને ભલામણ કરી હતી પણ એ નિર્ણય સામે સુપ્રિમ કોર્ટ એ ફેસલો આપ્યો હતો કે યેદુરપ્પા માત્ર ભલામણ ના કરી શકે , એ માટે પુરુ મંત્રી પરિષદ જરુરી છે  અને કર્ણાટકમા હજી મંત્રી પરિષદ અસ્તિત્વમા આવ્યુ જ ન હતૂ( વિસ્વાસ મત મેળવવાનો પણ બાકી હતો)