🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*ઇતિહાસમાં ૧૪ ઓક્ટોબરનો દિવસ*
💠✅💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🔰🎯☀>>વિશ્વ માનક દિન🔰🎯*
*💠🙏આંબેડકરનું બુદ્ધિઝમ:💠🙏💠*
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં આજના દિવસે નાગપુર ખાતે તેમના અંદાજે પાંચ લાખથી વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જીવન પર્યંત હિન્દુ ધર્મની અસ્પૃશ્યતાથી કંટાળીને તેમણે ચીંધેલા માર્ગે ત્યારબાદ લાખો લોકો બૌદ્ધ બન્યા હતા.
*📽🎥વિશ્વની સૌથી જૂની ફિલ્મ📽🎥*
શૂટ થયેલી ફિલ્મોમાંથી હજી સચવાયેલી હોય તેવી સૌથી જૂની ફિલ્મ Roundhay Garden Scene વર્ષ 1888ની 14 ઓક્ટોબરે રિલિઝ થઈ હતી. ફ્રેન્ચ સંશોધક લુઇસ લી પ્રિન્સે સિંગલ લેન્સ કેમેરાથી તેને શૂટ કરી હતી.
*🐒💟નવજાતને મળ્યું વાંદરાનું હૃદય🙊*
વર્ષ 1984ની 14 ઓક્ટોબરે અમેરિકન નવજાત બાળકી સ્ટીફની ફેને આફ્રિકન વાંદરા બબૂનનું હૃદય બેસાડવામાં આવ્યું હતું. નવજાત બાળકીમાં અન્ય પ્રાણીનું હૃદય બેસાડવાનો આ પહેલો કિસ્સો હતો.