Thursday, March 21, 2019

વિશ્વ કવિતા દિવસ --- World Poetry Day


🙏🏻🙏🏻✍🏻✍🏻✍🏻
બધાનો છે, સૂર્ય નો વિકલ્પ નથી,
કવિનો શબ્દ છે, શબ્દનો વિકલ્પ નથી.

✍🏻આજે ૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે ..૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે.
(સંપૂર્ણ માહિતી PDF માં)

✍🏻કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે.

21 March

જ્ઞાન સારથિ, [21.03.17 10:36]
🙏🏻🙏🏻🌴🌳🌲આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.
🌳🌴🌲🌱(સંપૂર્ણ માહિતી PDF માં)

🌲🌴ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.

🌴🌲તદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ % (ટકા) ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન -- Ustad Bismillah Khan

જ્ઞાન સારથિ, [21.03.17 09:43]
🌷🌷બિસમિલ્લાખાન💐💐

March 21

🍋વિશ્વ વિખ્યાત  મહાન શરણાઈવાદક અને ભારતરત્ન વિજેતા ઉસ્તાદ બિસમિલ્લાખાનનો જન્મ તા. ૨૧/૩/૧૯૧૬ના રોજ બિહારના ડુમરાવ પ્રદેશના એક ગામમાં થયો હતો.

🍋ઉસ્તાદ બિસમિલ્લાખાનના પરિવારમાં પિતા,દાદા,મામા સૌ શરણાઈ વગાડતા હતા . વિવિધ રાજદરબારમાં તેમની શરણાઈના સૂર ગૂંજી ઊઠતા હતા.

🍋જયારે બિસમિલ્લાખાન અઢી વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું અને ત્યારપછી તેમનો ઉછેર મામાના ઘરે થયો હતો. તેઓ બાલ્યાવસ્થાથી જ અભ્યાસ કરતાં સંગીતમાં વધુ રૂચિ ધરાવતા હતા.


UTM Tags Planning & Research

Doc Sheet




  • Campaign Source is usually the search engine or platform that you’re running the
  • ads on (Google, Bing, Facebook, Twitter, Website, etc.)
Which website is sending you traffic?
Where to Come?


  • Campaign Medium is used to state the type of advertising campaign that’s using the
  • URL (PPC, email, etc.)
The type of marketing medium that the link is featured in.
How to Come?
This visit came via…..MEDIUM


  • Campaign Name is the field used to insert the name of your campaign.
Groups all of the content from one campaign in your analytics.


Why to Come?


  • utm_content – suggested for additional details for A/B testing and content-targeted ads




Let’s say you have three calls to action (CTA’s) on your blog. You have a Hello Bar
CTA in your header,
a big button CTA in your sidebar and a CTA farther down the page after your blog
post but before the comments.
Which CTA is sending the most traffic to your product page?
  • examples: utm_content=cta-top-banner,  utm_content=cta-sidebar, utm_content=cta-bottom
Content: Used to track the different types of content that point to the same URL from the
same campaign, source, and medium codes.
Often used in PPC or with two identical links on the same page.
Term: Used to identify the keywords you've paid for in a PPC ad.