Wednesday, November 13, 2019

13 Nov

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*💪💪💪ગોંડલ નું ગૌરવ👌👌👌*
*💐💐💐મકરંદ દવે💐💐💐*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ⭕️👉13 નવેમ્બર 1922 ગોંડલ*

મૃત્યુ 31 જાન્યુઆરી 2005 (82ની વયે)
વલસાડ, ગુજરાત

*☮💟સ્વામીનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું.*

લક્ષ્મીનારાયણ વ્યાસ --- Laxminarayan Vyas

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠💠💠💠💠🔘🔘🔘💠
*🔰🎯લક્ષ્મીનારાયણ વ્યાસ🔰*
💠💠🔰🔰🔰💠🔰🔰🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ એ એક ગુજરાતી સાહિત્યકાર હતા, જેઓ ઊર્મિસભર કાવ્યોના સર્જક તરીકે જાણીતા હતા. તેમનું ઉપનામ 'સ્વપ્નસ્થ' હતું. એમનો જન્મ તેરમી નવેમ્બર, ૧૯૧૩ના રોજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના સૌથી મોટા શહેર રાજકોટ ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.*

*🔰🎯અભ્યાસ તથા કારકીર્દી*

*🎯🔰તેમણે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મુંબઈ શહેરમાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસમાં નોકરીની શરુઆત કરી હતી. તેમણે સાહિત્યમાં રસ દાખવી ૧૮ વર્ષની વયે કાવ્યસર્જનની શરુઆત કરી હતી. સાહિત્યકાર તરીકે નામ થયા પછી તેમણે આસોપાલવ, હિન્દુસ્તાન તથા નૂતન ગુજરાત જેવાં સામાયિકોમાં લેખન તેમજ સંપાદન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું હતું.*

*💐💐આ સાહિત્યકારે ઈ. સ. ૧૯૭૦માં આ દુનિયામાંથી વિદાય લીધી હતી.*

🔰🔰🔰🔰સાહિત્ય સર્જન 

*અચલા, વિનાશના અંશો અને માયા એ 'સ્વપ્નસ્થ'ની દીર્ઘ કાવ્યરચનાઓ છે. દિનરાત, રાવણ હથ્થો, ધૂણીનાં પાન વગેરે એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત અનુવાદ ક્ષેત્રે પણ યુગપુરુષ, પૂનમનાં પોયણાં, પલટાતો જમાનો વગેરે એમનું યોગદાન છે.*

મહારાજા રણજીતસિંહ --- Maharaja Ranjitsingh

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👑🎓👑🎓👑🎓👑🎓👑🎓
*👑મહારાજા રણજીતસિંહ👑*
👑🎓👑🎓👑🎓👑🎓👑🎓

(નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯)
*૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.*

*પંજાબના મહારાજા,લાહોરના મહારાજા,શેર-એ પંજાબ,સરકાર-એ વલાહ (રાજ્યના વડા),સરકાર ખાલસાજી,પૂર્વના નેપોલિયન,પાંચ નદીઓના પ્રભુ,સિંહસાહેબ*

*રાજ્યકાળ👉* ૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯
*તખ્તનશીની👉* ૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો

ઉત્તરાધિકારી 👉મહારાજા ખડકસિંહ