Wednesday, December 11, 2019

ઓશો રજનીશ --- Osho Rajneesh

👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏
*🎯🎯🎯ઓશો રજનીશ🎯🎯🎯*
*મારા આધ્યાત્મિક અને ફિલોસોફર ગુરુ*
🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મારા આધ્યાત્મિક અને ફિલોસોફર ગુરુ*

*આજે એટલે કે અગિયારમી ડિસેમ્બરે તેમની જન્મતિથિ છે. 17 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું.*

*🎯👉👇👇આ દિવસે તેમના વારસા અને તેમના જીવનના કેટલાંક જાણીતા અને અજાણ્યા પાસાંઓ પર એક નજર.*

*🔷1. ઓશોનું પ્રારંભિક જીવન*

*સાંસારિક જીવનમાં ઓશોનું નામ ચંદ્રમોહન જૈન હતું*

પ્રણવ મુખર્જી -- Pranav Mukherjee

✅♦️🔷💠🔘🔶🔷✅🔘
*👁‍🗨👁‍🗨પ્રણવ મુખર્જી👁‍🗨👁‍🗨*
✅♦️⭕️💠🔘✅♦️💠🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રણવ કુમાર મુખર્જી; ( જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ પશ્ચિમ બંગાળ, ભારત)ના ૧૩માં રાષ્ટ્રપતિ હતા. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા ૨૨ જૂલાઈ, ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.*

*👇ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ👇👇*
In office
👉૨૫ જૂલાઈ, ૨૦૧૨ – ૨૫ જૂલાઈ, ૨૦૧૭
👉પ્રધાન મંત્રી 👉મનમોહન સિંહ
નરેન્દ્ર મોદી
👉Preceded by પ્રતિભા પાટીલ
👉Succeeded by રામનાથ કોવિંદ

11 Dec

🛡🔶🔷♦️🛡🔶♦️🛡🔶♦️🔷
*🔻ઈતિહાસમાં ૧૧ ડિસેમ્બરનો દિવસ*
🔶🔷♦️⭕️💠🔶🔷♦️💠🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*યુનિસેફ દિવસ ૧૧ મી ડીસેમ્બર ઉજવવામાં આવે છે*

🙏💐રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી💐🙏

ભારતના વડાપ્રધાન બનવાની સંપૂર્ણ ક્ષમતા અને કુનેહ ધરાવતા હોવા છતાં ક્યારેય તે પદ પ્રાપ્ત નહીં કરી શકેલા ભારતના 13 મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો જન્મ વર્ષ 1935 ની 11 મી ડિસેમ્બરે થયો હતો .


*🏅🏅🏆વિશ્વનાથન આનંદ🏆🎖*

ચેસમાં દાયકાઓ સુધી ભારતનો ત્રિરંગો ફરકાવનારા પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો જન્મ વર્ષ 1969 ની 11 મી ડિસેમ્બરે થયો હતો . આનંદે લાંબા સમયથી ચાલતી રશિયન ખેલાડીઓની મોનોપોલી તોડી હતી .