⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🙏💐🙏ભૂપેન હઝારિકા💐🙏💐*
👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*💠🎯👉આસામી સંગીતને બોલીવૂડ સુધી લઈ આવનારા અદ્ભૂત સિંગર ભૂપેન હઝારિકાનો જન્મ વર્ષ ૧૯૨૬માં આજના દિવસે થયો હતો. 'રૂદાલી', 'દરમિયાં-ઇન બિટવિન' અને 'દમન' જેવા યાદગાર સંગીત આપનારા આ સિંગરે વર્ષ ૨૦૧૧માં પાંચમી નવેમ્બરે આ ફાની દુનિયા છોડી હતી.*
*💠👉દિલ હૂમ હૂમ કરે… ગભરાયે… અને એક કલી દો ૫ત્તિયાં નાજુક નાજુક ઉંગલિયાં… જેવાં ગીતો જેણે સાંભળ્યા એ ભૂલી શક્યા નથી. આવાં મધુર ગીતોથી આખા ભારતનું અને વિશ્વભરના સંગીતરસિયાઓનું મન મોહી લેનાર ગાયક ભૂપેન હઝારિકા મૂળ આસામના હતા. તેઓ પોતે ગીતકાર, સંગીતકાર અને અભિનેતા પણ હતા.*
*➡️તેમનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૨૬ના દિવસે આસામના સાદિયા નામના નગરમાં થયો હતો.*
➡️પિતાનું નામ નીલકાન્ત અને માતાનું નામ શાંતિપ્રિયા હતું. દસ ભાઈ-બહેનોમાં ભૂપેન સૌથી નાના હતા. પિતા મૂળ શિવસાગર જિલ્લાના નઝરિયા નગરના હતા. તેમણે ગુવાહાટીની કોટન કોલેજમાં ઈન્ટરમિડિયેટ આર્ટ્સનો અભ્યાસ કર્યો, પછી તરત ૧૯૪૨માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવી. ત્યાર પછી અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો.