🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*ઈતિહાસમાં ૨૩ ઓક્ટોબરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🙏👑ઘનશ્યામસિંહજી ઝાલા👑🙏*
તત્કાલીન લીંબડી સ્ટેટના રાજા અને ક્રિકેટર ઘનશ્યામસિંહજી દૌલતસિંહજી ઝાલાનો જન્મ વર્ષ ૧૯૦૨માં આજના દિવસે થયો હતો. ભારતની પહેલી ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે તેઓ રમી શક્યા નહોતા.
*📲📲📲સુનિલ મિત્તલ📱📲📱*
ભારતી એરટેલ ગ્રૂપના માલિક સુનિલ મિત્તલનો જન્મ વર્ષ ૧૯૫૭માં આજના દિવસે લુધિયાણામાં થયો હતો. ૭.૮ બિલિયન ડોલરનું એમ્પાયર સંભાળનારા આ બિઝનેસ ટાયકૂનને આર્થિક ક્ષેત્રે યોગદાન બદલ ૨૦૦૭માં પદ્મભૂષણ અપાયો હતો.
*🎭🎭મોસ્કો થિયેટર હોસ્ટેજ🎭🎭*
ચેચેન ત્રાસવાદીઓએ મોસ્કોના થિયેટરમાં ૮૫૦થી વધુ લોકોને વર્ષ ૨૦૦૨માં આજના દિવસે બંદી બનાવ્યા હતા. ચોથા દિવસે રશિયન ફોર્સિસે તમામ ૪૦ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો, જેમાં ૧૩૩ હોસ્ટેજિસ પણ માર્યા ગયા હતા.