Sunday, July 28, 2019

પીટર ઝંગર -- Peter Zunger

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🗯 *૨૮ મી જુલાઇ* 🗯

👩🏻‍🏫👩🏻‍🌾 *પીટર ઝંગર* 👩🏻‍🌾👩🏻‍🏫

📩➖અખબારી સ્વાતંત્ર્યનો ખરા અર્થમાં ધર્મ બજાવનાર પીટર ઝંગરનો જન્મ ઇ.સ. 1696 માં જર્મનીમાં થયો હતો. 

📩➖અમેરિકામાં કામની શોધમાં રખડતાં તે છાપખાનામાં નોકરીએ રહ્યો. 

📩➖રાત્રિ શાળામાં જઈ લખતાં-વાંચતા શીખ્યો. 

📩➖દરમિયાન ન્યૂજર્સીના દેવળની ખોટી માન્યતાઓની જાણ કરતી એક પુસ્તિકા છાપીને પ્રસિદ્ધ કરી અને અમેરિકામાં અખબારી વિચાર સ્વાતંત્ર્ય માટેની લડાઇના પીટર પ્રથમ સેનાની બન્યા. 

📩➖લોકોને સત્ય હકિકત જાણવા મળી. 

28 July 2019 --- NC

કેશવરામ કાશીરામ શાસ્ત્રી​ --- Keshavram Kashiram Shastri

​👳‍♀🌺કે. કા. શાસ્ત્રી🌺👳‍♀​

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

​🌸કેશવરામ કાશીરામ શાસ્ત્રી​

​🌸ઉપનામ:​બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ

​🌸જન્મ:​જુલાઈ 28 – 1905, માંગરોળ (સોરઠ)

*🌸અવસાન: સપ્ટેમ્બર 9 – 2006

🍁1936 થી અમદાવાદ માં સ્થાયી
ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત

🍁વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક

28 July

Raj Rathod, [29.07.19 14:37]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/07/2019
📋 વાર : રવિવાર

🔳1821 દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ દેશ સ્પેનથી આઝાદ થયો.

🔳1883 ઇટાલીમાં અમૉમિયા જવાળામુખી સક્રિય થતા 2000 લોકોના મોત.

🔳1915 અમેરિકાએ નાનકડા દેશ હૈતી પર કબ્જો કાર્યો.

🔳1928 પેરીસમાં નવમા ઓલમ્પિક રમોત્સવનો પ્રારંભ થયો.

🔳1933 સ્પેને સોવિયેત યુનિયનને માન્યતા આપી.

🔳1979 ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન બન્યાં.