Friday, April 19, 2019

તારાબહેન મોડક ----- Taraben Modak

જ્ઞાન સારથિ, [19.04.17 19:50]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮તારાબહેન મોડક 📮

📨➖ભલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો.

📨➖અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી.

📨➖રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા.

Champaklalan Nayak ---- ચંપકલાલન નાયક

જ્ઞાન સારથિ, [19.04.17 19:49]
🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮ચપકલાલ નાયક📮
                 
📨➖ગજરાતના સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય કીર્તનકાર ચંપકલાલનો જન્મ તા. ૧૯/૪/૧૯૦૯ના રોજ પાટણમાં થયો હતો.

📨➖તમના પિતા છબીલદાસ બે પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં કીર્તનકાર હતા.

📨➖ પોતાને ત્યાં ગામ પરગામથી આવતાં સુપ્રસિદ્ધ કીર્તાન્કારોને સાંભળવાનો તેમણે લ્હાવો મળતો હતો. પિતાની સાથે મંદિરે જતા.