Tuesday, September 3, 2019
Monday, September 2, 2019
2 Sep
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
*ઈતિહાસમાં ૨ સપ્ટેમ્બરનો દિવસ*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
*🇮🇳🔰🇮🇳આઝાદી પહેલાની સરકાર💠*
વર્ષ ૧૯૪૬માં આજના દિવસે ભારતની પહેલી મધ્યવર્તી સરકારની રચના થઈ હતી. સંપૂર્ણ આઝાદી આપતાં પહેલા અંગ્રેજોએ નહેરુના વડાપ્રધાનપદ હેઠળ સત્તાનું હસ્તાંતરણ કરવા માટે આ સરકાર રચી હતી.
*🙏વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિ*
વર્ષ ૧૯૪૫માં આજના દિવસે જાપાને અમેરિકાના વડપણ હેઠળના તમામ દેશોના ૫૦ જનરલની હાજરીમાં શરણાગતિ સ્વીકારી હતી. તેના અડધા કલાકમાં અમેરિકી યુદ્ધ જહાજોએ ટોક્યો બંદરનો કબજો લઈ લીધો હતો.
🔘વર્ષ 1945ની બીજી સપ્ટેમ્બરે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને બિનશરતી શરણાગતિ સ્વીકારી લેતા પહેલી સપ્ટેમ્બર 1939ના રોજ શરૂ થયેલા બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. આ યુદ્ધે સાડા આઠ કરોડ લોકોનો ભોગ લીધો હતો.

Subscribe to:
Posts (Atom)