Wednesday, September 18, 2019
Tuesday, September 17, 2019
17 Sep
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*⭕️ઈતિહાસમાં આજનો દિવસ*
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099409723*
*💠વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન*
♻️વડનગરથી દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચનાર સામાન્ય ઘરનો એક વ્યક્તિ એટલે કે ૧૫મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ૧૯૫૦માં આજના દિવસે થયો હતો. તેમના નેતૃત્ત્વમાં પ્રથમ વાર કોંગ્રેસ સિવાયના પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે.
દેશના 15મા વડાપ્રધાન અને 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બરે વર્ષ 1950માં વડનગરમાં થયો હતો. 1984 બાદ કોઈ પક્ષે પ્રથમ વખત તેમના નેતૃત્વ હેઠળ લોકસભામાં બહુમતી મેળવી હતી.
*👁🗨ચીનના વડાપ્રધાન ભારતમાં👁🗨*
ચીનના વડાપ્રધાન શી ઝિનપિંગ 2014ની 17 સપ્ટેમ્બરથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ પર તેમની અને વડાપ્રધાન મોદીની મુલાકાત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ છવાઈ હતી.

Subscribe to:
Posts (Atom)