Friday, September 20, 2019

20 Sep 2019 --- NC











































































































ગુલાબદાસ બ્રોકર --- Gulabdas Broker

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*👁‍🗨👁‍🗨ગુલાબદાસ બ્રોકર👁‍🗨👁‍🗨*
*‘કથક’* 
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*

*🗣” જીવો ને જીવવા દો મરણ લગણ આ જિંદગી ચાર દી’ ની ”*
*– તેમનું પ્રેરક વાક્ય*
🔵જન્મ➖ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૦૯
પોરબંદર, ગુજરાત, ભારત

🔵મૃત્યુ➖ ૧૦ જૂન, ૨૦૦૬;
પુના, મહારાષ્ટ્ર, ભારત
નાગરીકતા ભારતીય
અભ્યાસ બી.એ.
🔲વ્યવસાય➖➖શેર દલાલ (મુંબઇ), લેખન

20 Sep

💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
*ઈતિહાસમાં ૨૦ સપ્ટેમ્બરનો દિવસ*
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👽👽વોર ઓન ટેરર👽👽* 

વર્ષ 2001ની 11 સપ્ટેમ્બરે અલ કાયદાએ અમેરિકા પર કરેલા હુમલા બાદ અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે ઓસામા બિન લાદેન અને તેને સમર્થન આપનારા અફઘાનિસ્તાનની તાલીબાની સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું હતું, જેને અમેરિકનો 'વોર ઓન ટેરર' તરીકે ઓળખે છે.

*🤖અંગ્રેજોએ દિલ્હી પરત મેળવ્યું🤖*

1857ના બળવાના પગલે દિલ્હી ગુમાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફૌજ દ્વારા 20 સપ્ટેમ્બરે ભીષણ લડાઈના અંતે દિલ્હી પર પુન: કબજો કરાયો હતો. અંગ્રેજ લશ્કરે આ દિવસે બહાદુર શાહ ઝફર અને તેના દીકરાને હુમાયુના મકબરા પાસે બંદી બનાવી લીધા હતા.