Saturday, September 28, 2019
Friday, September 27, 2019
27 Sep
Yuvirajsinh Jadeja:
✅💠✅💠✅💠✅💠✅💠✅
*ઈતિહાસમાં ૨૮ સપ્ટેમ્બરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)909940723*
*💊💊પહેલી એન્ટિબાયોટિકની શોધ💊*
સ્કોટિશ વિજ્ઞાની એલેક્ઝાન્ડરે વર્ષ 1928ની 28 સપ્ટેમ્બરે વિશ્વની પહેલી એન્ટિબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. ઇન્ફેક્શન સહિતના અનેક રોગનો ભોગ બનતા કરોડો લોકો માટે આ સંશોધન આશીર્વાદ બન્યુ હતું.
*🕳⚱🕳ઇન્ટરનેશનલ કોફી ડે🕳⚱*
કોફીની ખેતી કરનારા અને તેનો વેપાર કરનારા લોકો દ્વારા નાના પાયે શરૂ કરાયેલા આ દિવસને આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિતના ઘણા દેશો કોફી ડે તરીકે ઉજવે છે. આ દિવસે કોફી હાઉસિસમાં ડિસ્કાઉન્ટ આપવાનો રિવાજ છે.
*🐶🐶🐶લૂઈ પાશ્ચર🐶🐶🐶*
જેનેવામાં એક અમીર પરિવારમાં જન્મેલાલૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની હતા. તેમણૅ હડકવા ની રશિ શોધિ હતી.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

વિઠ્ઠલભાઈ પટેલ --- Vitthalbhai Patel
🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯
🔘🔰🔘વિઠ્ઠલભાઈ પટેલ🔘🔰
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*ગુજરાત વિધાનસભાનું નામ ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ છે.*
*👉આ નામ જેના પરથી પડ્યું છે પડ્યું છે એ મહાન હસ્તી એટલે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલ પટેલ.* આજે નવી તો નવી પેઢીમાં સરદાર પટેલ જ ભુલાયા છે ત્યારે તેમના ભાઈની ઓળખ તો દૂરની વાત થઈ. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ એ માત્ર સરદાર પટેલના ભાઈ હોવા જેટલી ઓળખ નથી.
*🎯👉સરદાર પટેલ કરતા બે વર્ષ મોટા વિઠ્ઠલભાઈએ દેશમાં સૌપ્રથમ કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષનું સ્થાન સોભાવ્યું હતુ.*
👉 એક ગુજરાતી તરીકે આ ખ્યાતિ નાનીસૂની નહોતી. કારણ કે અંગ્રેજ સલ્તન્તમાં જ્યાં સામાન્ય વાત રજૂ કરવી પણ મુશ્કેલ હતી ત્યારે વિઠ્ઠલભાઈએ નિર્ભિકપણે ધારસભાનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું.
*🎯👉દેશની ધારાસભાના એ પ્રથમ અધ્યક્ષ ગુજરાતી હતા એટલે ગુજરાતની સ્થાપના પછી વિધાનસભાનું નામ પણ ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ રાખવામાં આવ્યું.*

*ઈતિહાસમાં ૨૭ સપ્ટેમ્બરનો દિવસ*
⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️
*©યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*👏💐👏માતા અમૃતાનંદમયી 👏🐾👏*
વર્ષ ૧૯૫૩માં આજના દિવસે કેરળના કોલ્લમ જિલ્લાના પરયાકદવુ ગામમાં માછીમાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. નાનપણથી જ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થયા બાદ શરૂ થયેલી આધ્યાત્મિક સફરમાં આજે તેમની સાથે લાખો લોકો જોડાયા છે .
*🔷💠🔷વર્લ્ડ ટુરિઝમ ડે🔷💠🔷*
ટુરિઝમને ઉત્તેજન આપવા માટે વર્ષ ૧૯૭૦માં આજના દિવસને વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૮૦થી યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓગ્રેનાઇઝેશન દ્વારા આ દિવસને ધ્યાનમાં રાખીને વિવિધ ઉજવણીઓ થાય છે
🔰👉1760 : મીર ઝાફર ની જગ્યાએ તેનો જમાય મીર કાસિમ બંગાળનો નવાબ બન્યો.
🔰👉1833 : રાજા રામ મોહન રાયનું સ્ટેપલેટોન ગ્રોવ, ઇંગ્લેન્ડમાં અવસાન થયુ.

Subscribe to:
Posts (Atom)