Friday, September 27, 2019

27 Sep

Yuvirajsinh Jadeja:
✅💠✅💠✅💠✅💠✅💠✅
*ઈતિહાસમાં ૨૮ સપ્ટેમ્બરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)909940723*

*💊💊પહેલી એન્ટિબાયોટિકની શોધ💊*

સ્કોટિશ વિજ્ઞાની એલેક્ઝાન્ડરે વર્ષ 1928ની 28 સપ્ટેમ્બરે વિશ્વની પહેલી એન્ટિબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. ઇન્ફેક્શન સહિતના અનેક રોગનો ભોગ બનતા કરોડો લોકો માટે આ સંશોધન આશીર્વાદ બન્યુ હતું.

*🕳⚱🕳ઇન્ટરનેશનલ કોફી ડે🕳⚱*

કોફીની ખેતી કરનારા અને તેનો વેપાર કરનારા લોકો દ્વારા નાના પાયે શરૂ કરાયેલા આ દિવસને આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિતના ઘણા દેશો કોફી ડે તરીકે ઉજવે છે. આ દિવસે કોફી હાઉસિસમાં ડિસ્કાઉન્ટ આપવાનો રિવાજ છે.

*🐶🐶🐶લૂઈ પાશ્ચર🐶🐶🐶*

જેનેવામાં એક અમીર પરિવારમાં જન્મેલાલૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની હતા. તેમણૅ હડકવા ની રશિ શોધિ હતી.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*