Thursday, October 3, 2019
3 Oct
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*ઈતિહાસમાં ૩ ઓક્ટોબરનો દિવસ*
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
🔘⭕️બ્રિટનનો પરમાણુ વિસ્ફોટ🔘⭕️
વર્ષ ૧૯૫૨માં આજના દિવસે બ્રિટને તેનો પહેલો પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના મોન્ટેબેલો આયલેન્ડ પર કરવામાં આવેલો ૨૫ ટનનો આ વિસ્ફોટ જાપાનના નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બ જેટલી જ ક્ષમતા ધરાવતો હતો.
☕️બ્રિટનમાં ચાના રેશનિંગનો અંત☕️
બીજા વિશ્વ યુદ્ધમાં આર્થિક રીતે ખુવાર થયેલા બ્રિટનમાં અનેક વસ્તુઓની સાથે ચાનું પણ રેશનિંગ થતું હતું.વર્ષ ૧૯૫૨માં આજના દિવસે બ્રિટિશ સરકારે ચા પર રેશનિંગના નિયંત્રણો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
*🛩🛩વિશ્વની પહેલી મિસાઇલ🛩🛩*
બીજું વિશ્વ યુદ્ધ લડતા જર્મનીએ વિશ્વની પહેલી મિસાઇલ V-2નું નિર્માણ શરૂ કર્યું હતું અને તેનું પહેલું પરીક્ષણ વર્ષ 1943ની ત્રીજી ઓક્ટોબરે કર્યું હતું. જોકે જર્મની તેનો ઉપયોગ વિશ્વ યુદ્ધમાં કરી શક્યુ નહોતુ.

Subscribe to:
Posts (Atom)