Monday, October 14, 2019
Sunday, October 13, 2019
13 Oct
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં 13 ઓક્ટોબરનો દિવસ*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*📲અમેરિકાનું પહેલું મોબાઇલ નેટવર્ક📱*
વર્ષ 1983ની 13 ઓક્ટોબરે અમેરિકામાં પહેલું કમર્શિયલ મોબાઇલ નેટવર્ક શરૂ થયું હતું. જોકે વિશ્વનો પહેલો મોબાઇલ ફોન 1973માં શોધાઈ ચુક્યો હતો. જાપાને વિશ્વનું પહેલું મોબાઇલ નેટવર્ક 1981માં જ લોન્ચ કર્યુ હતું.
*🔋🔋ઇબોલાનો માઇક્રોગ્રાફ🔋🔋*
ઇબોલા વાઇરસનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ વર્ષ ફ્રેડરિક એ. મર્ફી નામના સંશોધકે 1976ની 13 ઓક્ટોબરે શોધી કાઢ્યો હતો. આ વાઇરસની ઘાતક અસરો અને તેના સંભવિત ઇલાજના રસ્તાનું સંશોધન ત્યારબાદ શક્ય બન્યું હતું.
*💫💫પહેલો પૂંછડિયો તારો મળ્યો💫💫*
અવકાશમાં પૂંછડિયા તારાનો ફોટોગ્રાફ લેવાની પ્રથમ ઘટના 1892ની 13 ઓક્ટોબરે બની હતી. અમેરિકન એસ્ટ્રોનોમર એડવર્ડ બર્નાર્ડે આ તારો શોધ્યો હતો. ત્યારબાદ ખોવાઈ ગયેલો આ તારો છેક 2008માં મળ્યો હતો.

Subscribe to:
Posts (Atom)