Wednesday, October 23, 2019
Tuesday, October 22, 2019
22 Oct
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*ઈતિહાસમાં 22 ઓક્ટોબરનો દિવસ*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎍🌙ચંદ્રયાન-1નું લોન્ચિંગ🌙🎍*
ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો આખી દુનિયામાં ચર્ચાયો હોય તેવો પહેલો પ્રોજેક્ટ ચંદ્રયાન-1 વર્ષ 2008ની 22 ઓક્ટોબરે લોન્ચ કરાયો હતો. ચંદ્રયાન-1 યાન ચંદ્રની નજીક પહોંચીને પ્રમાણભૂત માહિતી એકત્ર કરી હતી.
🙌🏻ભારતનું પહેલું મૂન મિશન ચંદ્રયાન-૧ વર્ષ ૨૦૦૮માં આજના દિવસે છોડવામાં આવ્યું હતું. ચંદ્રથી ૨૦૦ કિલોમીટર દૂરની ભ્રમણ કક્ષામાં ઉતરેલા ૧૩૮૦ કિલોગ્રામના આ યાને ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ સુધી તેની કામગીરી બજાવી ઇસરોને તસવીરો મોકલી હતી.
🎯ચંદ્રયાન-૧ ભારતનું પ્રથમ માનવ વિહોણુ અવકાશ યાન છે જે સંદ્ર પર મોકલવામાં આવ્યું છે. ચંદ્રયાન-૧ને આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા ખાતે આવેલાં સતિષ ધવન અવકાશ કેન્દ્રથી ૨૨ ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૬.૨૨ વાગ્યે અવકાશમાં પ્રક્ષેપીત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-૧ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન)ને યશ મળે છે, જેનાં વૈજ્ઞાનિકોએ વર્ષોની જહેમત બાદ સંદ્રયાન વિક્સાવ્યુ છે.
*🔘1947 ભારત-પાકિસ્તાન યુદ્ધ💢⭕️*
અંગ્રેજોના ગયા બાદ ગણતરીના મહિનાઓમાં પાકિસ્તાને કાશ્મીર પર કબાઇલીઓનો હુમલો બોલાવ્યો હતો. તેમની લૂંટફાટથી બચવા કાશ્મીરે મદદ માગતાં ભારતીય લશ્કરે વર્ષ 1947ની 22 ઓક્ટોબરે યુદ્ધ છેડ્યું હતું.

Subscribe to:
Posts (Atom)