Wednesday, November 6, 2019
Tuesday, November 5, 2019
5 Nov
🔰🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*🎯ઈતિહાસમાં 5 નવેમ્બરનો દિવસ*
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎍🎍🔷મંગળયાન🔶🎍🎍*
ભારતને મુઠ્ઠી ઊંચેરું સ્થાન અપાવનારું મંગળયાન વર્ષ ૨૦૧૩માં આજના દિવસે બપોરે ૨.૩૮ મિનિટે શ્રીહરિકોટાથી PSLV રોકેડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ મંગળયાન મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું હતું.
*🏏🏏🏏વિરાટ કોહલી🏏🏏🏏*
તોફાની બેટ્સમેન વિરાટનો જન્મ વર્ષ ૧૯૮૮માં આજના દિવસે થયો હતો. ૨૦૦૮માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ટીમના કેપ્ટન રહેેલા વિરાટે ૧૧૪ વનડેમાં ૫૦૦૦ રન કરવાના વિવિયન રિચાર્ડ્સના વિશ્વ વિક્રમની બરાબરી કરી છે.
*👏અકબરનો પાણીપતમાં વિજય*
ઈતિહાસકારોના મતે અકબરે 1556ની પાંચમી નવેમ્બરે રાજા હેમુના વિશાળ લશ્કરને પાણીપતના યુદ્ધમાં હરાવ્યુ હતું. આમ, દેશના મોટાભાગના વિસ્તારને મુગલ સામ્રાજ્યમાં લાવનારા અકબરે 14મા વર્ષે દિલ્હી જીત્યુ હતું.

Subscribe to:
Posts (Atom)