Wednesday, September 11, 2019

11 Nov

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 11 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🙏💠🙏નાનાભાઈ ભટ્ટ🙏💠🙏*

*🔰શીક્ષણવિદ્દ, રાજકારણી અને લેખક*
નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ અથવા નાનાભાઈ ભટ્ટ (૧૮૮૨-૧૯૬૧) એ ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર અને જીવનનાં છેલ્લા વરસો દરમ્યાન કથાકાર હતા.
*જન્મ👉નવેમ્બર ૧૧, ૧૮૮૨
પચ્છેગામ*
મૃત્યુ👉ડિસેમ્બર ૩૧, ૧૯૬૧
ભાવનગર 
*🏆પુરસ્કાર 👉પદ્મશ્રી (સમાજસેવા માટે)*
👉૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા
👉૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં
👉૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

11 Sep

💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*🔰ઈતિહાસમાં ૧૧ સપ્ટેમ્બરનો દિવસ*
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]9099409723🙏*

*💠સ્વામી વિવેકાનંદનું યાદગાર ભાષણ🔘*

અમેરિકાના શિકાગોમાં વર્ષ 1893માં 11 સપ્ટેમ્બરે યોજાયેલી વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મની ફિલોસોફી વર્ણવતું યાદગાર ભાષણ આપ્યું હતું. અહીં હાજર 7 હજાર લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

*🔘🔘AFSPA કાયદો બન્યો🔘🔘*

વર્ષ 1958ની 11 સપ્ટેમ્બરે સંસદે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ (AFSPA) નાગાલેન્ડ માટે પસાર કર્યો હતો. ધીરેધીરે ઉગ્રવાદનો સામનો કરનારા ઉત્તર પૂર્વના સાતેય રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં તેને લાગુ કરાયો હતો.

*🔶🔶🔶અમેરિકા પર હુમલો🔶🔶*

લાદેનના સંગઠન અલ કાયદાએ વર્ષ 2001ની 11 સપ્ટેમ્બરે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને લશ્કરી મથક પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. આ હુમલાના પગલે અમેરિકાએ અલ કાયદા સામે યુદ્ધ જાહેર કર્યું હતું.

11 sep 2019 --- NC