🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*ઈતિહાસમાં 25 ઓક્ટોબરનો દિવસ*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*😇🙇😇મારો(યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ) જન્મ દિવસ😇😇🙇*
*🐾🍁🐾🍁લાભ પાંચમ🐾🍁🐾🍁*
લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ના દિવસે મનાવવામા આવે છે.
આ દિવસે દુકાનદારો પોતાનિ દુકાન શરુ કરે છે. દિવળી વખતે બન્ધ કરેલી દુકાનનુ મુહુર્ત આજ ના દિવસે કરવામા આવે છે.
સવંત 2064 કાર્તક સુદી-5 ગુરૂવાર, તા-15-11-07ના રોજ લાભ પાંચમ મનાવવામાં આવી. *એ દિવસને જ્ઞાનપંચમી નામથી ઓળખવામાં આવે છે એટલે પવિત્ર, વિદ્યારંભ, આજે થાય 'શુભ મંગલ, પાવન'. આજ દિવસને ગુજરાતીઓ લાભ પાંચમના નામે ઓળખે છે. અને વેપાર-ધંધા શરૂ કરે છે.*
*મધરાતથી અમદાવાદ સહિત રાજયની સાત મહાનગર પાલિકામાંથી ઓકટ્રોય નાબૂદ થઇ...* વેપારી આલમમાં ઉલ્લાસ ફેલાઇ ગયો છે.