🔰✅🔰✅🔰✅🔰✅🔰✅*🔘💠🔘ઔરંગઝેબ💠🔘💠**🔶🔷છઠ્ઠો મુગલ સમ્રાટ🔶🔷*👇👇👇👇👇👇👇👇👇👇*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*🎯🔰જન્મ નવેમ્બર ૩, ૧૬૧૮દાહોદ 🎯🔰મૃત્યુ માર્ચ ૩, ૧૭૦૭અહમદનગર 🎯🔰જીવનસાથી દિલરાસ બાનો બેગમ, Nawab Bai, Aurangabadi Mahal🔰🎯કુળ Timurid Empire*👆તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેણે પોતાના રાજ્યશાસનમાં શરિયત (ઇસ્લામી કાનૂન) લાગૂ કર્યો હતો.🙌🏻🙌🏻🙌🏻🙌🏻👍**👆👆એક બિન-મુસ્લિમ જનતા પર આમ કરનાર તે પહેલો મુસલમાન શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠*👇ઈતિહાસમાં 3 નવેમ્બરનો દિવસ*🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**⬇️ભારતે માલદીવ્સને બચાવ્યું*પ્રવાસીઓના પ્રિય દેશ માલદીવ્સમાં 1988માં બળવાનો પ્રયાસ થયો હતો. ત્રીજી નવેમ્બરે માલદીવ્સના તત્કાલીન પ્રમુખ મૌમૂન અબ્દુલ ગયૂમની વિનંતી બાદ ભારતે લશ્કર મોકલી 24 કલાકમાં માલદીવ્સને ઉગાર્યુ હતું.*↕️અમેરિકામાં ઈનકમટેક્સનો પ્રારંભ*વર્ષ 1913માં અમેરિકન નાગરિકો પાસેથી ઈનકમટેક્સ વસૂલવાનો નિર્ણય થયો હતો. ત્રીજી નવેમ્બરે સરકારે પાંચ હજાર ડોલરથી વધુ આવક ધરાવતા પરિણીત પુરુષ પાસેથી વર્ષે 10 ડોલરનો ટેક્સ લેવાનું જાહેર કર્યુ હતું.*🐶🐶અંતરિક્ષમાં પ્રથમ પ્રાણી🐶🐶*અવકાશયાન દ્વારા માનવીને અંતરિક્ષમાં મોકલતાં પહેલા રશિયાએ 1957માં ત્રીજી નવેમ્બરે સ્પુટનિક-2 યાનમાં લાઈકા નામની કૂતરીને મોકલી હતી. લાઈકાનું સફરના પ્રથમ દિવસે જ મોત થયુ હતું.
🔰💠🔰💠🔰💠🔰💠🔰*👤🗣👥અમર્ત્ય સેન👤🗣👥*🔰💠🔰💠🔰💠🔰💠🔰*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**બંગાળી: ઓમોર્તો સેન નો જન્મ 3 નવેમ્બર, 1933..ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે , જેમને 1998માં કલ્યાણ અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીના સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેના તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.*🎯👉 સેન દુકાળના અંગેના તેમણે કરેલા કાર્યો માટે ખાસ્સા વખણાય છે, કારણ કે તેમના આ કાર્યથી ખોરાકની વાસ્તવિક અથવા તો કહેવાતી ઉણપની અસરોને રોકવા અથવા તો મર્યાદિત કરવાના વાસ્તવિક ઉપાયોના વિકાસમાં વેગ મળ્યો છે.💠🔰1998: કલ્યાણ અર્થશાસ્ત્ર માટેના તેમના કાર્ય માટે તેમને આર્થિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેમોરિઅલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.🎯🔰1999: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ભારતના સૌથી મોટા નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા.🎯1999: નોબેલ પુરસ્કાર જીતવાના માનમાં તેમજ તેમનું પિતૃક રાજ્ય આજે આધુનિક બાંગ્લાદેશ તરીકે વિકસીત થતા બાગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના દ્વારા તેમને બાંગ્લાદેશનું નાગરિક્ત્વ આપવાની રજૂઆત કરવામાં આવી હતી.🔰2000: તેમને (યુકે) ના કેમ્પેનિયન ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.🔰2000: વૈશ્વિક વિકાસ અને પર્યાવરણ શિક્ષણ સંસ્થાનમાંથી અર્થશાસ્ત્ર સિદ્ધાંતમાં તેમના શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને લેઈન્ટિફ પુરસ્કારથી સન્માનત કરાયા.🔰2000: યુએસએ (USA)માં નેતાગીરી અને સેવા બદલ તેમને આઈસેનહોવર મેડલથી સન્માનિત કરાયા.🔰2000: તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના 351માં સત્રારંભ અધ્યક્ષ રહ્યા હતા.
💠💠🔰💠🔰💠🔰💠🔰🔰*ઈતિહાસમાં ૨ નવેમ્બરનો દિવસ*💠🔰💠🔰💠🔰💠🔰💠🔰*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723**🕍🕌અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં PM મોદી આપશે હાજરી🕌🕍*મહાન સંત બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ગુજરાતને એક મહાન ભેટ સમાન સ્વામિનારાયણ અક્ષરધામ તાજેતરમાં તેની રજત જયંતીનું વર્ષ ઊજવી રહ્યું છે. અક્ષરધામ એટલે પરમાત્માનું નિવાસ સ્થાન, જ્યાં કલા યુગાતીત છે, સંસ્કૃતિ સીમાતીત છે અને મૂલ્યો સમયાતીત છે. અક્ષરધામ એટલે એવું એક સ્થળ કે જ્યાં સુખ, શાંતિ અને સવાંદિતા માટે વિશ્વભરના યાત્રિકો વર્ષભર ઊમટતા રહે છે. છેલ્લા 25 વર્ષમાં અહીં આવીને 127 દેશોના 5.7 કરોડ યાત્રિકોએ પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે.પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન 1992માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. સન 1992ની બીજી નવેમ્બરે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદઘાટન થયું હતું, તેને બરાબર 2 નવેમ્બર 2017ના રોજ અટલે કે આજે 25 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે.*🔰ડો. મહેન્દ્રલાલ સરકારનો જન્મ🔰*ડો. મહેન્દ્રલાલ સરકાર નો જન્મ ભારત દેશનાં પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યનાં હાવડા જિલ્લાનાં પૈકપુરા ગામમાં થયો હતો. જયારે તેની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે તેમના પિતા અને ૯ વર્ષની હતી, ત્યારે તેઓનાં માતાનું અવસાન થયુ હતું. નાનપણથી જ તેઓ જ્ઞાન અને વિજ્ઞાનનાં પુસ્તકો વાંચીને આગળ આવ્યા હતા. તેઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને એમ.ડી. સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને કોલકાતા માં પ્રખ્યાત તબીબ તરીકેની નામના મેળવી હતી. મહેન્દ્રલાલે તે સમયે " કલકતા જર્નલ ઓફ મેડિસિન " નામે એક પત્ર પ્રસારીત કરીને જ્ઞાનપિપાસુ અને ઉત્સાહિત વિધાર્થીઓનું એક અભ્યાસમંડળ તૈયાર કર્યુ હતું. જેનાથી વિજ્ઞાન અંગેના અવનવા પ્રયોગો, સંશોધનોને લગતી અદ્વિતીય કામગીરી બજાવી હતી. તેઓએ ભારત દેશનાં લોકોને વિજ્ઞાનની અગત્યતા સમજાવવામાં પોતાનું જીવન વિતાવ્યુ હતું, જેથી ભારત સરકારે તેમનુ બહુમાન કર્યુ હતું. *ભારત દેશમાં વિજ્ઞાન શિક્ષણને પ્રથમવાર લોકપ્રિય બનાવનાર આ મહાન વિભુતિ ઈ.સ.૧૯૦૩ના વર્ષમાં અવસાન પામ્યા હતા.*