🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🎯ઈતિહાસમાં 8 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*7 નવેમ્બર 👉 બાળ સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ.*
*🔘🔰લાલકૃષ્ણ અડવાણી🔘🔰*
ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો જન્મ વર્ષ ૧૯૨૭માં આજના દિવસે કરાચી શહેરમાં થયો હતો. આરએસએસના સ્વયંસેવકથી કારકિર્દી શરૂ કરનાર અડવાણીએ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ સુધીમાં નાયબ વડાપ્રધાનનું સ્થાન ભોગવ્યું હતું.
*ઇન્ટરનેશનલ ડે ઓફ રેડિયોલોજી🔶🔷.*
તબીબી વિજ્ઞાનમાં ઇમેજિંગથી નિદાનની પદ્ધતિ એટલે કે રેડિયોલોજીના યોગદાન બદલ આ દિવસ આઠમી નવેમ્બરે ઉજવાય છે. ૧૮૯૫માં આજના દિવસે વિલ્હેમ કોનરેડ રોન્ટજેન દ્વારા એક્સરેની શોધની યાદમાં પણ આ દિવસ ઉજવવામાં આવે છે.
*✈️🛩યુદ્ધ વિમાનની પ્રથમ કુસ્તી✈️🛩*
1950માં રશિયા- ચીનના ટેકાથી ઉ. કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો હતો. યુદ્ધમાં અમેરિકાના એફ-80 અને કોરિયાના મિગ-15 વિમાન વચ્ચે 8 નવેમ્બરે ઈતિહાસમાં પ્રથમ વખત વિમાનોએ સામ-સામે પ્રહાર કર્યા હતા.