Simon Commission
The
Indian Statutory Commission also referred to as the Simon Commission,
was a group of seven Members of Parliament under the chairmanship of Sir
John Simon. The commission arrived in British India in 1928 to study
constitutional reform in Britain's largest and most important
possession. Wikipedia
Founded: November 1927
જ્ઞાન સારથિ, [03.02.19 18:57]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🔘🔰🔘🔰💠〰️🔘🔰💠〰️🔘
*💠💠💠સાયમન કમીશન🔰🔰🔰*
*ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ આ કમીશન ભારત પહોચ્યું*
🔰🔘🔰💠🔰🔘💠🔰🔘💠🔰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*💠🔰સાયમન કમીશન અથવા સાયમન આયોગ એ સાત બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલું એક જુથ હતું.*
*💠🎯આ આયોગની રચના ઇ. સ. ૧૯૨૭ના વર્ષમાં અંગ્રેજી શાસન ધરાવતા ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાના હેતુથી કરવામાં આવી હતી.*
*🎯👉આ આયોગનું નામ સાયમન આયોગ (કમીશન) તેના અધ્યક્ષપદે રહેલા સર જોન સાયમનના નામ પરથી પાડવામાં આવ્યું હતું.*
*🔰👇વિરોધ અને લાલા લજપતરાયનું મૃત્યુ*
*🔘〰️🔰સાયમન કમીશનના બધા જ સદસ્યો અંગ્રેજો હતા, એ ભારતીયોનું ખુબજ મોટું અપમાન હતું. ચૌરી ચૌરામાં બનેલી ઘટના બાદ અસહકાર આંદોલન પાછું ખેંચી લેવાયા પછી આઝાદીની લડાઈમાં જે ઠંડાપણું આવી ગયું હતું, તે હવે સાયમન કમીશનની રચનાની ઘોષણા સાથે જ વિખેરાઇ ગયું. ઇ. સ. ૧૯૨૭માં મદ્રાસ શહેરમાં કોંગ્રેસનું અધિવેશન થયું, જેમાં સર્વસંમતિથી સાયમન કમીશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગ દ્વ્રારા પણ સાયમન કમીશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો.*
*🎯💠👉તરીજી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ આ કમીશન ભારત પહોચ્યું હતું. 👉💠સાયમન કમીશન કોલકાતા, લાહોર, લખનૌ, વિજયવાડા અને પુના સહિત જ્યાં જ્યાં પણ પહોંચ્યું ત્યાં તેણે જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો અને લોકોએ તેને કાળા વાવટા દેખાડી વિરોધ કર્યો. 🎯💠🎯આખા દેશમાં સાયમન ગો બૈક (સાયમન પાછા જાઓ)ના નારા ગૂંજવા લાગ્યા હતા. 🎯⛏⛏⛏લખનૌ ખાતે કરવામાં આવેલા લાઠીચાર્જમાં પંડિત જવાહર લાલ નેહરૂ ઘાયલ થઇ ગયા અને🕯🗑 ગોવિંદ વલ્લભ પંત અપંગ થયા.*
*ત્રીસમી ઓક્ટોબર, ૧૯૨૮ના લાલા લાજપત રાયના નેતૃત્વમાં સાયમન કમીશનનો વિરોધ કરી રહેલા યુવાઓ પર બેરહમીથી લાઠીઓ ચલાવી પીટવામાં આવ્યા. 💡🔦💡પોલિસ દ્વારા લાલા લાજપત રાયની છાતી પર નિર્મમતાપૃર્વક લાઠીઓ વરસાવવામાં આવી. એઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા અને મરતાં પહેલાં લાલા એમ બોલ્યા હતા કે 🛡⛏🛡⛏"આજ મેરે ઉપર બરસી હર એક લાઠી કિ ચોટ અંગ્રેજો કી તાબૂત કી કીલ બનેગી" અંતત: આ કારણે જ સત્તરમી નવેમ્બર, ૧૯૨૮ના રોજ એમનું અવસાન થયું હતું.*
*🔌💡સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3 ફેબ્રુઆરી, 1928*
*🔌💡સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન*
*💡💡સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક*

⛓🛡⛓🛡⛓🛡⛓🛡⛓🛡
*🛡🛡🛡સાઇમન કમીશન⛓⛓*
🛡⛓🛡⛓🛡⛓🛡⛓🛡⛓

*💡🔦🔦સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને ⚔️સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી.⚔️ તયાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી.*
*💡🔦🔦નહેરુ1928માં લખનઉમાં સાયમન કમિશન વિરુદ્ધ એક સરઘસનું નેતૃત્વ કરવા બદલ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. 29 ઓગસ્ટ 1928ના રોજ તેમણે તમામ પક્ષોના સંમેલનમાં ભાગ લીધો તેમજ તેઓએ લોકોમાંથી એક હતા જેમણે ભારતીય બંધારણ સુધારના નહેરુ રિપોર્ટ પર સહી કરી હતી.*
*🗑🕯ઈ.સ. 19191ના મૉન્ટ-ફર્દ સુધારાના અમલનો અભ્યાસ કરી, હિંદના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર, 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણુક કરી.*
*🗑⌛️🗑એ કમીશન બ્રિટિશ પાર્લામેન્ટના સાત સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા.*
*🛢🗑🛢હિંદિઓનાં દુ:ખદર્દ હિંદીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી. પરંતુ આ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહિ.*
*⛓⚙️💎સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહોતું. આથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો.*
*🛡🔩⚙️ઈ.સ. 1919માં મૉન્ટ-ફર્ડના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણુક કરવી.*
*🔦💡🔦પરતું ઈ.સ. 1927માં અર્થાત બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણુક કરવામાં આવી.*
*🔌💡જહોન સાયમનના પ્રમુખપદે રચાયેલા સાયમન કમિશનમાં સાત સભ્યો હતા. અને આ સાતેય સભ્યો અંગ્રેજ હતા.*
*🔦💡હિંદિઓના દુઃખ દર્દ હિંદિઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સર્કારે એ ભલામણ સ્વીકારી નહિ. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું.*
*🕯🗑🕯3 ફેબ્રુઆરી, 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે જ લોકોએ ‘સાયમન પાછો જા’ ના બુલંદ સુત્રોચ્ચાર તથા દેખાવો કર્યાં.*
🗑🛢🗑કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવે તેમજ સભા-સરઘસો કાઢવામાં આવ્યા.
🗑🛢🗑બરિટશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારોની સંખ્યામાં નિર્દોશ અને નિઃશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળી બાર કર્યો, તેમાં લાલા લજપતરાય, ગોવિંદવલ્લભ પંત, જવાહરલાલ નેહરુ જેવા કૉંગ્રેસ અગ્રણી નેતાઓ ઘવાયા.
⚙️💎⚙️લાહોરમાં સરઘસની અગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદવલ્લભ પંત જીવનપર્યાત વિકલાંગ બની ગયા.
⚖️💎⚙️લાલજીના મૃત્યુના સ્માચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખુબ ગુસ્સે થયા. *લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલિસ અધિકારી સાંડર્સની હત્યાં કરી.*

No comments:
Post a Comment